ફોટોમાં તમે જે માણસને જોઈ રહ્યાછો તે એજ વ્યક્તિ છે જેણે સીધું મોસેવાલાની ગાડીને રોકાવી હતી અહીં ફોટોમાં તમે જોઈ શકો છો એજ વ્યક્તિએ સિંધુની કાર રસ્તા વચ્ચે રોકાવી હતી જેના બાદ સીધું પર ખતરનાક ફા!યરિંગ કરવાનું શરૂ થયું હતું મિત્રો તમને જણાવી દઈએ હરકલમ એજ 8 શાર્પ શૂ!ટરમાંથી એક છે.
જેણે સીધુ મોસેવાલા ની ગાડી રોકાવી હતી અત્યારે તો તેને પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે પરિવાર વાળાએ આ ક્રિમિનિલની ધરપકડ કરાવી છે કુખ્યાત ગેંગસ્ટર હરકલમ ઉર્ફે રાનુ સીધું મોસેવાલા કેસમાં સૂચના આપનારની ભૂમિકામાં બતાવાઈ રહ્યો છે હાલમાં પંજાબ પોલીસે હરકમલની ધરપકડ કરી લીધી છે.
અને હપૂછતાજ ચાલુ છે અહીં આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલછે એ મામલે તપાસ લગાવાઈ રહી છે સાથે એ પણ જણાવી દઈએ સીધું કેસમાં લોરેન્સ બિશ્નોઇને પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પટિયાલા કોર્ટનો એ વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે હવે આગળ કેટલા નામ ખુલેછે એતો આવનાર સમય બતાવશે.