પંજાબી સિંગર સીધુ મોસેવાલાના લગ્ન પંજાબના સંગરુર જિલ્લાના સંઘેડિ ગામની યુવતીથી થવાના હતા કેનેડામાં હતી સંગુરુરની યુવતીથી સીધું મોસેવાલાની સગાઈ થઈ ચુકી હતી સિંગરની હત્યા બાદ એ ખુલાસો થયો છેકે એમના આવતા મહિને લગ્ન થવાના હતા એમની સગાઈ સંગરુરની એક યુવતીથી થઈ ચુકી હતી.
અકાલીન દળના એક સિનિયર નેતાની ભત્રીજીથી મુંસેવાલા નો સંબંધ નક્કી થયો હતો આમ તો મોસેવાલા લગ્ન થઈ ગયા હોત પરંતુ પંજાબ વિધાનસભા ને કારણે તેને ટાળવામાં આવ્યા હતા સિધુએ પોતાના લગ્ન સબંધ અને તમામ વાતો પર્શનલ રાખ્યા હતા ત્યાં સુધી કે બંનેના પરિવારજનોએ પણ સિક્રેટ રાખ્યા હતા.
પરંતુ જયારે મુંસેવાલાની હત્યા થઈ તેના પછી યુવતીના ગામમાંથી આ વાત સામે આવી છે સિંધુના નિધનથી એમના પરિવાર અને યુવતી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે પંજાબી ઇન્ડટ્રીઝમાં પણ એમના નિધન બાદ માતમ છવાયેલ છે એમના બધા ફેન્સ અને ચાહનારા ખુબજ દુઃખી છે જાણકારી મુજબ પંજાબી.
સિંગર મુંસેવાલા વર્ષની શરૂઆતમાં જ લગ્નના બંધનમાં બંધાવાના હતા પરંતુ માર્ચ મહિનામાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીના કારણે એમના લગ્ન રોકાઈ ગયા હતા મીડિયા રિપોર્ટ મુજબ સિંધુના લગ્ન સંગરુરના સંગેરી ગામની અમનદીપ કૌરથી થવાના હતા અમનદીપ અત્યારે કેનેડામાં રહે છે બંનેની સગાઈ લગભગ 2 વર્ષ પેહલા થઈ હતી.