બોલીવુડ ફિલ્મોમા સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાને ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને ઘણી બધી અભિનેત્રીઓ ને તેને સ્ટાર પણ બનાવી છે ઘણી અભિનેત્રીઓ એ પોતાના ડેબ્યુ ની શરૂઆત કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા પણ મેળવી છે એવી જ એક 90 ની અભિનેત્રી રેવતી મેનન નું નામ પણ આ લીસ્ટ માં સામેલ છે.
સાલ 1991 માં આવેલી ફિલ્મ લવ માં સલમાન ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કરનાર રેવતી મેનન જે ફિલ્મ અભિનેત્રી કાજોલની ફિલ્મ સલામ વેકી નું ટ્રેલર રિલીઝ થયું છે અને તેને પ્રમોટ કરવા આવેલી હતી આ ઇવેન્ટ મા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા કલાકારો આવેલા હતા કાજોલ ઘણીવાર પોતાની.
ફિલ્મ સલામ વેકી ના પ્રમોશન દરમિયાન સ્પોટ હતી આ વચ્ચે તાજેતરમાં ઇવેન્ટ મા રેવતી મેનનને જોતા ઓળખવી પણ મુશ્કેલ હતી સલમાન ખાન ની આ અભિનેત્રી બોલીવુડની ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કરનાર અભિનેત્રી રેવતી આજે 56 વર્ષની ઉંમરે ટૂંકા વાળ અને મોઢા ઉપર કરચલી બેડોળ શરીર માં જોવા મળી હતી.
અભિનેત્રી રેવતી એ પોતાના ફિલ્મ કેરિયર ની શરૂઆત તમીલ ફિલ્મ 1983 માં મન વાસનાઈ થી કરી હતી અને બોલીવુડ માં સલમાન ખાન સાથે 1991 માં ફિલ્મ લવ થી પોતાનુ ડેબ્યુ કર્યું હતું આજે પણ રેવતી મેનન અભિનય જગતમાં ખુબ એક્ટીવ છે તે સાઉથ ઇન્ડિયન તમિલ અને તેલુગુ ફિલ્મમાં જોવા મળે છે ક્યારેક માતા તો ક્યારેક.
કોમેડી પાત્રો માં જોવા મળી રહી છે તેમને પોતાના શ્રેષ્ઠ અભિનય થકી ફિલ્મ ફેયર સાઉથ મુવી એવોર્ડ પણ મેળવ્યો હતો તેમને મલાયમ ફિલ્મોમાં પણ મોહનલાલ ભરત ગોપી શ્રીવિધ્યા અંજુ સાથે પણ અભિનય કર્યો છે નાનપણ માં જ પોતાની સ્કુલના એક ફેસન શો દરમિયાન તમીલ મેગેઝિન મા ચમકેલી રેવતી એ.
અભિનય જગત માં ખુબ લોકોની ચાહના મેળવી હતી રેવતી મેનન આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા ખુબ લોકપ્રિયતા ધરાવે છે આ દરમિયાન તેનો બદલાયેલો લુક જોઈ ફેન્સ હેરાન રહી ગયા હતા સલમાન આજે યંગ છે અને મુખ્ય અભિનેતા માં જોવા મળે તો રેવતી અભિનેત્રી અને અભિનેતાઓની માતાનો રોલ પ્લે કરી રહી છે.