Cli
આને કહેવાય બૉલીવુડ, જાનવી કપૂરના પૂર્વ બોયફ્રેન્ડથી બહેન ખુશી કપૂરને થયો પ્રેમ અને...

આને કહેવાય બૉલીવુડ, જાનવી કપૂરના પૂર્વ બોયફ્રેન્ડથી બહેન ખુશી કપૂરને થયો પ્રેમ અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં સૌથી મોટા ઘરોમાંથી એક બોની કપૂરના પરિવારમાં એક પ્રકારના પ્રેમના ફૂલ ખીલેલા છે બોનીના પુત્ર અર્જુન કપૂર છૂટાછેડા અને મોટી ઉંમરની મલાઈકા સાથે તો પ્રેમમાં પાગલ હતા જ પરંતુ બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરે પણ પોતાનો દિલદાર ગોતી લીધો છે નવાઈની વાત એ છેકે ખુશીનો આ બોયફ્રેન્ડ તેની મોટ બહેન.

જાનવી કપૂરનો એક સમયે બોયફ્રેન્ડ હતો ફિલ્મોમાં આવ્યા પહેલા જાનવીનું નામ બિઝનેસમેન અબજીત રાજનના પુત્ર અક્ષત રાજન સાથે જોડાયું હતું બંને છુપકે છુપકે મળતા તેની ખબરો બોલીવુડની ગલીઓમાં ખુબ ચર્ચામાં આવી પરંતુ જાનવી ફિલ્મોમાં આવે એ પહેલા આ સબંધ તૂટી ગયો પરંતુ હવે ખબર આવી છેકે જાનવીની નાની બહેન અક્ષત પર ફિદા થઈ ગઈ છે.

હવે આ કોઈ અફવા નથી પરંતુ તેની હવા ખુદ ખુશી કપૂરે આપી દીધી છે ખુશી અત્યારે અક્ષત સાથે કેલિફોર્નિયામાં મજા માણી રહી છે ત્યાં એમણે અક્ષત સાથે એક તસ્વીર પણ શેર કરી છે તસ્વીર જોત જોતા વાયરલ પણ થઈ ગઈ તસ્વીરમાં ખુશી અને અક્ષતની નજદીકીયાં સાફ જોઈ શકાય છે તેના બાદ ખુશીએ.

એક વધુ ફોટો શેર કર્યો તેના ફોટો નીચે અક્ષતે કોમેંટ કરીને એલવાય લખ્યું અને સાથે દિલવાળું ઈમોજી પણ બનાવ્યું તેના પર ખુશીએ પણ તેનો પ્રેમ વર્ષાવી દીધો અને ilu લહ્યું અને દિલવાળું ઈમોજી બનાવીને તેનો જવાબ આપી દીધો હવે એ વાત તો બધા સમજી શકે છેકે એલવાય અને આઇએલયુ નો મતલબ શું થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *