Cli
હોલીવુડની આ એક્ટર બનાવની છે માં, 41 હજારની અંડરવિયર પહેરીને ફેન્સને આપી ખુશખબરી...

હોલીવુડની આ એક્ટર બનાવની છે માં, 41 હજારની અંડરવિયર પહેરીને ફેન્સને આપી ખુશખબરી…

Breaking

અમેરિકાની મશહૂર મોડલ અને ટીવી સેલિબ્રિટી ક્રિસી ટેઇગનને લોકો ખુબ પસંદ કરે છે ક્રિસી ટેઇગન ટીવી અને મોડલિંગમાં લાંબા સમયથી કામ કરી રહી છે તેના લાખો ફેન્સને એક્ટરે મોટી ખુશખબરી આપી દીધી છે એક્ટરે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને આ ખુશખબરી આપી છે એક્ટરે સોસીયલ મીડિયામાં.

એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે તેઓ પ્રેગ્નેટ છે એક્ટર ક્રિસી ટેઇગન ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે હકીકતમાં એક્ટરે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી એક તસવીર શેર કરીછે જેની તસ્વીર સામે આવતા જ તેના ચાહકો તેને અભિનંદન આપવા લાગ્યા પરંતુ અહીં જેટલી ચર્ચા તેની પ્રેગન્સીની નથી થઈ તેના કરતા વધુ તેણે પહેરેલ અંડરવેરની ચર્ચા થઈ રહી છે.

જેને પહેરીને તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી જણાવી દઈએ એક્ટરે એટલુ મોંઘું અન્ડરવેર પહેર્યું છેકે જે વ્યક્તિ માટે એક મહિનાનો પગાર હોય 2010 મોડલિંગની શરૂઆત કરનાર ક્રિસી ટેઇગન ત્રીજીવાર માં બનવા જઈ રહી છે પરંતુ આ તસ્વીરમાં એક્ટરે જે અંડરવિયર પહેર્યું હતું તેની ચર્ચા ખુબ થઈ રહી છે.

અભિનેત્રીએ ક્રિસી ટેઇગને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે ગુચી અંડરવેર પહેર્યું હતું તેની કિંમત જાણીને પણ તમે ચોકી જશો ક્રિસ્ટિને પહેરેલ અંડરવિયરની કિંમત 520 ડોલર છે અહીં ભારતીય નાણાંમાં તે 41 હજારથી વધુ થાય છે એક્ટરે બ્લેક ક્રોપ્ડ ટીશર્ટ સાથે બ્લેક ટ્રાન્સપરન્ટ જેવું અન્ડરવેર પહેરીને અરીસા સામે પોઝ આપતા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *