Cli
આ દુનિયામાં ઇમરાન ખાન તો ન રહ્યા પરંતુ એમના પુત્રે બધાનું દિલ જીતી લીધું...

આ દુનિયામાં ઇમરાન ખાન તો ન રહ્યા પરંતુ એમના પુત્રે બધાનું દિલ જીતી લીધું…

Bollywood/Entertainment Breaking

ઈરફાન ખાનનો પુત્ર બાબીલ ખાન અત્યારે સૌથી વધુ લાઇમલાઇટમાં છે વાત જગજાહેર છેકે ઈરફાન ખાન જેટલા મહાન એક્ટર હતા એટલી જ મહાન એમની માણસાઈ હતી બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી ઈરફાનનો ડંકો વાગતો હતો ઈરફાન ખાન તો સમય પહેલા દુનિયા છોડીને ચાલ્યા ગયા પરંતુ હવે એમની.

બનાવેલ માણસાઈ એમના પુત્રમાં આવી ગઈ છે બાબીલે જે રીતે પિતાની ઈજ્જત અને પ્રતિષ્ઠા પોતાના ખભા પર ઉઠાવી છે ખરેખર તે પ્રસંસા કરવા લાયક છે ગયા દિવસોમાં મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં બૉલીવુડના કેટલાય સ્ટાર ઉમટ્યા હતા પરંતુ એ સેકન્ડો વચ્ચે બાબીલે બધાનું ધ્યા પોતાની તરફ ખેંચી લીધું.

એમનો વ્યવહાર સાફ સાફ બતાવી રહ્યો હતો કે તેઓ બિલકુલ પિતાની રાહે ચાલી રહ્યા છે બાબીલ પાપરાઝી સામે આવતા અને પૂછીને પોઝ આપ્યા અને જતા સમયે પાપરાઝીના સન્માનમાં હાથ જોડ્યા અને અને પછી માથાને ઝુકાવીને નમસ્કાર કર્યા બાબીલ જાણે છેકે મીડિયાનું કામ કેટલું મુશ્કેલ હોય છે.

સ્ટાર કરતા વધુ મહેનત મીડિયા કરે છે એક્ટર આવે છે પોઝ આપે છે અને ચાલ્યા જાય છે પરંતુ આ રીતે સામેવાળાને સન્માન ઇમરાન ખાન આપ્યા કરતા હતા હવે એ રસ્તાને બાબીલે પણ પકડી લીધો છે બાબીલે ગયા દિવસીમાં મીડિયાથી વાત કરતા કહ્યું હતુંકે આતો બધું આવતું જતું રહેશે મારે તો ધ્યાન મારી એકટિંગ પર દેવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *