રણવીર કપૂર બાદ એમના ખાનદાનમાં ફરીથી એકવાર શરણાઈ વાગવાની તૈયારીમાં છે અને એ શરણાઈ કરિશ્મા કપૂરના લગ્નની વાગશે આ ખબર પર તમને વિશ્વાસ ભલે ન થાય પરંતુ હવે તમે જે સાંભળવાના છો તેનાથી તમને એ ચોખવટ જરૂર થશે કે કરિશ્માએ લગ્ન માટે હા પાડી દીધી છે હકીકતમાં રણવીર અને આલિયાના.
લગ્ન પહેલા હલ્દી પ્રસંગ યોજાયો તેના બાદ કલીરા પ્રસંગ યોજાયો આલિયાએ હાથમાં કલીરા પહેરીને કુંવારી યુવતીઓ પર નાખી આ કુંવારી યુવતીઓમાં આલિયાની મિત્રો સાથે કરિશ્મા કપુર પણ સામેલ થઈ આમ તો કરિશ્માએ છૂટાછેડા લીધેલ છે છતાં તેઓ અહીં સામેલ થઈ અને નવાઈની વાત એછે કે આલિયાએ ફેંકેલ કલીરા કરિશ્મા પરજ પડી.
કલીરા પડતાજ કરિશ્મા ખુબજ ખુશ થઈ ગઈ કરિશ્માએ આ તસ્વીર સોસીયલ મીડિયામાં પોસ્ટ કરી કલીરા પ્રસંગમાં માનવામાં આવે છેકે જે કુંવારી યુવતી પર કલીરા પડે છે તેના લગ્ન જલ્દી થઈ જાય છે હવે કરિશ્મા કલીરા પ્રસંગમાં સામેલ થઈ અને કલીરા પણ તેના પર પડી તો તેનો મતલબ એજ થયો કે તેઓ લગ્ન કરવા માંગે છે.
અને લગ્ન માટે તેના તરફથી હાંછે અને તેના માટે કપૂર પરિવારે પણ પરમિશન આપી દીધી છે લગ્ન તૂટ્યા પછી પણ બૉલીવુડ એક્ટર બીજા લગ્ન કરી લેછે જેવા અનેક સ્ટાર આપણી સામે છે હવે એ માનવામાં આવી રહ્યું છેકે કરિશ્મા પણ હવે લગ્ન કરવાની તૈયારીમાં છે કરીનાએ પોતાના દિલનો દરવાજો ખોલી દીધી છે હવે જોઈએ છીએ અહીં કોણ એમના જીવનમાં આવે છે..