દેશમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે બહુ જ વધારે પડતું ઉત્તરપૂર્વીય ચોમાસું એક્ટિવ છે જેના કારણે ચેન્નઈમાં બહુ જ બધો વરસાદ પડ્યો છે અત્યંત ભારે વરસાદ પડ્યો છે અને એના કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન અને બાકી બધી સેવાઓને અસર પહોંચી છે ગુજરાતમાં આપણે ત્યાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે એ કયા કારણો છે જેના કારણે આપણે ત્યાં આજે અને આવતીકાલે વરસાદ પડવાનો છે એના વિશે વાત કરીશું નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ સૌથી પહેલા વાત કરી લઈએ લઈએ કે કેટલી સિસ્ટમો છે જે અત્યારે એક્ટિવ છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક ટ્રફ છે અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે જેની અસર છે .
ગુજરાત પર અને દેશ પર થવાની છે સૌથી પહેલા વાત કરી લઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન ક્યાં છે? તો આ જે વિસ્તાર છે અહીંયા અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા આ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને અહીંયાથી જે આવતા પવનો છે બંગાળની ખાડીમાંથી આવી અને ભેજ લાવી રહ્યા છે એટલે આ જે બધો વિસ્તાર છે ત્યાં અતિશય વરસાદ છે એ પડી રહ્યો છે બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તાર છે અહીંયા પણ છે એ સિવાય અહીંયા તમે જે જોઈ રહ્યા છો એકદમ બ્લુ કલરમાં એ ટ્રફ છે અને અહીંયા તમે જુઓ આ જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે ગુજરાત પર જે અસર થવાની છે એનું કારણ શું છે?
તો ગુજરાત પર આજે ટ્રક છે એ અને અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અસર આપણે ગુજરાતમાં થવાની છે. ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. એના વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ખાસ આપણે ત્યાં ગુજરાતમાં ગુજરાત રીજનમાં રાજસ્થાન મધ્યપ્રદેશને લગતા જે બોર્ડર વિસ્તાર છે દાહોદ સહિતના એ બધા વિસ્તારોમાં આપણે ત્યાં વરસાદ પડે એવી શક્યતાઓ છે કેમ કે રાજસ્થાન આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ટ્રફ છે એ છે અને એના કારણે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આપણે ત્યાં વરસાદ છે એ પડવાનો હવામાન વિભાગે આગાહી શું કરી છે.
તો હવામાન વિભાગે બે દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એની માહિતી જે છે એ આપી છે એટલે 18 તારીખે આજે દાહોદ છે છોટા ઉદેપુર છે અને નર્મદા છે એ વિસ્તારમાં વરસાદ છે પડવાનો છે અને એની સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આ જે વિસ્તાર છે એમાં વરસાદ આજના દિવસે પડવાનો છે ખેલૈયોના ખેલૈયાઓ જે નવરાત્રી માટે જઈ રહ્યા છે મોંઘા પાસેસ લઈ રહ્યા છે એમના રંગમાં ભંગ પડે એ પ્રકારની શક્યતાઓ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે આજના દિવસે રાજસ્થાન મધ્યપ્રદેશ આસપાસ બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં ખાસ અને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડશે.
જો કે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડશે ગઈકાલે પોરબંદરની અંદર પડ્યો વરસાદ એ પ્રમાણેનો દાહોદ છે છોટાઉદેપુર છે નર્મદા છે એ સિવાય નવસારી છે તાપી છે ડાંગ છે વલસાડમાં પણ વરસાદની શક્યતાઓ છે છૂટો છવાયો વરસાદ છે પડી શકે એ સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટ છે જૂનાગઢ છે ગીરસોમનાથ છે અને અમરેલી છે આ બધા જ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ સામાન્ય વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે આવતીકાલે વરસાદની સ્થિતિ શું છે આવતીકાલે વરસાદ કયા વિસ્તારોમાં પડવાનો છે એ પણ જોઈ લઈએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ખાસ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડવાનો છે આવતીકાલે અમરેલી છે ભાવનગર છે ત્યાં નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે એટલે એટલે આ જે જિલ્લાઓ છે એમાં વરસાદ પડશે.
સામાન્યથી મધ્યમ અને હળવો વરસાદ છે એ આજે અને આવતી કાલે જોવા મળશે હવામાન વિભાગ ગરમી અને તાપમાન અને વરસાદને લઈને શું કહી રહ્યું છે સાંભળીએ વાત કરી ટેમ્પરેચર છે મેક્સિમમ અભી અબવ નોર્મલ છે એપ્રસીબલ અબવ નોર્મલ ચલ રહે હે યાની કે દો સે ચાર ડિગ્રી ઉપર ચલ રહે હે કુછ હિસ્સો મે ગુજરાત કે ઓર મિનિમમ ટેમ્પરેચર ભી નોર્મલ સે અબવ નોર્મલ સે એપ્રસીએબલ અબ નોર્મલ યાની વો ભી લગભગ 3 સેપ ડિગ્રી ઉપર ચલ રહી હે જો હાઈએસ્ટ મેક્સિમમ ટેમ્પરેચર જો કલ નોટ કિયા ગયા થા 40.3 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમે જો કી નોર્મલ સે 4 ડિગ્રી ઉપર હે 4.1 ગ્રી ઓર જો મિનિમમ ટેમ્પરેચર નોટ કિયા ગયા હે કલ જો હે 24 ઘંટે 22.4 કાંડલા એરપોર્ટ પે દર્જ કિયા ગયા હે અમદાવાદ મે કલ 37.0 ઝ ડિગ્રી સેલ્સિયસ નોટ કિયા ગયા જો લગભગ નોર્મલ કે આસપાસ હે ઓર અગર હમ વેધર સિસ્ટમ કી બાત કરે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન હે સાઉથ રાજસ્થાન જોઈનંગ એરિયા મે ઓર વો 1.5 kમ અબ ઇન સી લેવલ તક હે ઇસકે અલાવા એક સાયક્લોનિક સર્ક્યુલેશન હમારા સાઉથ વેસ્ટ અરેબિયન સી મે બના હુવા હે વો અપ ટુ 5.8 8 કમ સી ઇસકે પ્રભાવ સે 19 તારીખ કે આસપાસ એક લો પ્રેશર એરિયા બનને કી ઉમીદ હે સાઉથ વેસ્ટ કરીબન સી તો અગર બારીશ કી બાત કરે તો હમ એક્સપેક્ટ કર સકતે હે કી ડે વન ઓર ડે ટુ યાની કે આજ 18 ઓર કલ 19 તારીખ કો આઈસોલેટેડ પ્લેસીસ પે હલકી વરસાદ હો સકતી હે
જિસમે કી અગર આજ બાત કરે તો સૌરાષ્ટ્ર કચ્છમે રાજકોટ જુનાગઢ ઓર અગર ગુજરાત રીજન કી બાત કરે તો હમારા જો વેસ્ટ એમપી સે લગતા એરિયા હે સાઉથ રાજસ્થાન વેસ્ટ એમપી સે એમ કે દાહોદ ઓર છોટા ઉદયપુર ઓર નર્મદા ઇમે હમ હલકી વરસાત આજ એક્સપેક્ટ કર સકતે હે કલ હમ જો ડિસ્ટ્રિક્ટ એક્સપેક્ટ કર રહે હે ઉસમે અમરેલી ભાવનગર સૌરાષ્ટ્ર કચ્છમે ઓર ગુજરાત રીજન મે હે નવસારી વલસાડ દમન દાદરનગર અરે ઇસકે અલાવા અભી ફિલહાલ કે હિસાબસે મોસમ આમ તોર શુષ્ક રહેને કી સંભાવના હે જહા તક તાપમાન ક સવાલ ઉસમે કોઈ વિશેષ બદલાવ નહી આને કી ઉમીદ હે ઇસી તરહ સે મિનિમમ ટેમ્પરેચર મે કોઈ વિશેષ બદલાવ અગલે સાત દિન હમ એક્સપેક્ટ નહી કર રહે હે અગર વિન્સ કી બાત કરે તો મછવારો કે લિયે કોઈ વાર્નિંગ અભી ફિલહાલ નહી રખી ગઈ હે ગુજરાત કોસ્ટ કે લિયે લેકિન જો ઉસકે જો ડાયરેક્શન છે હવાઓ કી વો ઉત્તરી ગુજરાત કોસ્ટમે હમારી પશ્ચિમી ઉત્તર પશ્ચિમી ઓર સાઉથ ગુજરાત ઉત્તર પશ્ચિમ ઉત્તરી છે ઉત્તર પૂર્વી ડાયરેક્શન લેને કી ઉમીદ હે ઇસી ઇસી તરહ અગર સ્ટેટ કી બાત કરે તો લોઅર લેવલ મે હમારી ઉત્તરી સે ઉત્તરી ઉત્તર પૂરી હવાએ ચલ રહી હે.
અગર હમ અમદાવાદ કી બાત કરે તો આજ પાડી ક્લાઉડી સ્કાય રહેને કી ઉમીદ યાની કી આંશિક રૂપ સે બાદલ સ્થાય રહેને કી ઉમીદ હે ઓર જો અધિકમ તાપમાન આજ અમદાવાદ કા 37 ડિગ્રી કે આસપાસ રહેને કી ઉમદ હે કલ સુબે અગર મિનિમમ કી વાત કરી તો લગભગ 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હમ એક્સપેક્ટ કરેંગે.
અમદાવાદ તો આજે અને આવતી કાલે રાજ્યમાં વરસાદ છે એ પડવાનો છે માવઠાનો માર કહી શકાય ખેડૂતો માટે એક બાજુ ગુજરાતમાં ખેડૂતો છે એ સતત સરકારને રજૂઆત કરી રહ્યા છે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની હોય કે કેનાલોમાં પાણી છોડવાની માંગ હોય સરકારનું વલણ છે આ મુદ્દા પર હજુ સુધી સ્પષ્ટ નથી થયું કેમ કે સરકારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ છે જાહેર નથી કર્યા અને એની કોઈ મંશા હોય એ પ્રકારના સમાચાર કે માહિતી પણ સામે નથી આવી પણ હવામાન બદલાઈ રહ્યું છે અને હજુ આવતા દિવસોમાં અલીનોની સ્થિતિ છે એ વધારે મજબૂત અલનીનો છે એ બનવા જઈ રહ્યો છે અને એના કારણે વધારે ગરમી પડવાની છે એટલે ખેડૂતો ઓલરેડી મુશ્કેલીમાં છે અને વધારે તકલીફ એમને આવે એ પ્રકારના સમાચારો સતત સામે આવી રહ્યા છે