તમે આ તસ્વીર ને ધ્યાનથી જોઈ લીધી હશે ગયા દિવસોમાં સાઉથ અને બૉલીવુડ વચ્ચે તીખા શબ્દો બાણ થયા વારંવાર એ વાત સાબિત કરવાની કોશિશ કરવામાં આવી કે જેવા સાઉથ સ્ટાર છે એવા જ બૉલીવુડના સ્ટાર છે પરંતુ એ વાત જાતે જ સાબિત થઈ ગઈ સંસ્કારની જયારે પણ વાત આવી જ્યાં બૉલીવુડ સ્ટારે ઠેંગો બતાવીને અપમાન જ કર્યું.
આ સામે આવેલ તસ્વીર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલવનના ગ્રાન્ડ ઓપનિંગની છે જેમાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ સાથે તમન્ના ભાટિયા પણ પહોંચી હતી તસ્વીરમાં સાફ જોઈ શકો છોકે તાપસીએ પોતાના સેન્ડલ ઉતાર્યા વગર જ દીવો પ્રગટાવ્યો પરંતુ તેમની પાછળ ઉભી તમન્ના જ્યારે દીપ પ્રગટાવવા.
આવી ત્યારે એમણે પોતાના ચપ્પલને દૂર ઉતારી દીધા અને પછી એમણે દીવો પ્રગટાવ્યો જયારે તેના બાદ અનુરાગ કશ્યપ પણ આવ્યા પરંતુ એમણે પણ ચપ્પલ પહેરી ને દીવો પ્રગટાવ્યો વાત તો માત્ર એલટીજ છે પરંતુ તમે હિન્દૂ રીત રિવાજ મુજબ આ તદ્દન ખોટું છે તમન્ના ભાટિયા સાઉથ થી લઈને બોલીવુડ સુધી નામ કમાઈ રહી છે.
ભારતની સૌથી મોટી ફિલ્મ બાહુબલી ની લીડ એક્ટર છે તેઓ પેન ઇન્ડિયા સ્ટાર છે આટલી મોટી સ્ટાર હોવા છતાં તમન્ના ભાટિયાના સંસ્કાર જોવો એજ ફર્ક છે બૉલીવુડ અને સાઉથના સ્ટારમાં જે દરેક વખતે આપણી સામે કંઈક ને કંઈક રૂપમાં આવી જાય છે વિડિઓ અને તસ્વીર સામે આવ્યા સાઉથના સ્ટારની પ્રશંસા કરી રહ્યા છે.