ફિલ્મ જગતમા થી ઘણા બધા દુઃખદ સમાચારો સામે આવતા રહે છે સિંધુ મુછેવાલા ની હત્યા થતાં ચાહકો એ ખુબ દુઃખ વ્યક્ત કર્યું હતું એ ઘટના હજુ સમી નથી ત્યારે બોલીવુડ જગતમા ખુબ જ કરુણ સમાચાર સામે આવ્યા છે પંજાબી સુપ્રસિદ્ધ સિગંર એવા નિરવૈર સિંહ નું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે.
પોલીસે આ કેશમાં તપાસ હાથ ધરીછે એ સાથે જોડાયેલા એક મહિલા સહિત બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી આ મામલામાં નિરવૈર સિંહના પરિવાર દ્વારા કોઈને આરોપી બનાવવામાં આવ્યા નથી પ્રખ્યાત પંજાબી સિંગર નિરવૈર સિંહ લગભગ નવ વર્ષ પહેલા પોતાની સિંગિંગ.
કરિયરને આગળ વધારવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા મંગળવારે 31 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયામાં રોડ અકસ્માતમાં એમનું નિધન થયું હતું નિરવૈરસિહંના બે બાળકો છે તેઓ પિતાના ગયા બાદ હવે સંપૂર્ણપણે એકલા પડી ગયા છે મંગળવારે મેલબોર્નમાં ત્રણ વાહનો અથડાયા હતા જેના કારણે ખૂબ જ ગમખ્વાર.
માર્ગ અકસ્માત થયો હતો જેની ઝીણવટ ભરી તપાસ પોલીસ કરી રહી છે નિરવૈર સિહં એક પ્રખ્યાત પંજાબી સિંગર હતા માય ટર્ન આલ્બમ નું તેમનું ગીત તેરે બિના ખૂબ જ લોકપ્રિય થયું હતું તે પંજાબના કુરાલીનો હતો નિરવૈર સિહં ના નિધન ઉપર ફીલ્મ ઈંડસ્ટ્રી સહીત તેના ઘણા ચાહકો પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેને અશ્રુભેર શ્રધાંજલિ પણ આપી રહ્યા છે.