બોલીવુડની ડ્રામા કવિન રાખી સાવંત સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે તેની ફોટો અને વિડિઓ ઇન્ટરનેટમાં વાયરલ થતા રહે છે હાલમાં રાખીનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં રાખી અજીબો ગરીબ ડ્રેસ પહેરીને કો!વિડનો બુસ્ટર ડોઝ લેવા માટે હોસ્પિટલમાં પહોંચી છે.
વિડીઓમાં જોઈ શકાય છેકે રાખીએ બ્રાઉન કલરના નકલી વાળ પહેર્યા છે તેનો આ અજીબો ગરીબ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે વીડિઓમાં રાખી કહી રહી છેકે આજે હું બુસ્ટર ડોઝ લેવા માટે આવી છું દરેક જગ્યાએ લોકો બીમાર થઈ રહ્યા છે બીમાર બીમાર એટલું કહેતા દરમિયાન નર્સ રાખીને ડોઝ આપે છે.
ઇન્જેક્શન લીધા બાદ રાખી કહે છેકે આજે મેં બુસ્ટર ડોઝ લીધો છે કારણ હું બીમાર ન પડું અને તમારે પણ જેને બાકી એમણે બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ અહીં રાખીનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના અજીબ લુકને પસંદ કરી રહ્યા છે મિત્રો રાખીના આ લુક પર તમે શું કહેશો.