Cli
ટાઈટ અને હોટ કપડામાં શિક્ષિકા પહોંચ્યા સ્કૂલે જોઈ બાળકો પણ શરમાયા, માતા પિતાએ કર્યો વિરોધ...

ટાઈટ અને હોટ કપડામાં શિક્ષિકા પહોંચ્યા સ્કૂલે જોઈ બાળકો પણ શરમાયા, માતા પિતાએ કર્યો વિરોધ…

Ajab-Gajab Breaking

દર વર્ષે શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવે છે અને શિક્ષક દિવસ ઉપર નાના બાળકો પોતાનાથી એક ક્લાસ નીચે ના વિદ્યાર્થીઓને શિક્ષક બનીને ભણાવે છે તે પોતાના શિક્ષકના ગુણોનું સિંચન કરીને એક દિવસ માટે શિક્ષક બને છે અને શિક્ષકના હાવ ભાવોનું અનુકરણ પણ કરે છે શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જે ગુરુ કરે છે એમાંથી શિષ્ય શીખે છે પરંતુ અહીંયા ગુરુ જ એવી હરકતો કરે કે જેનાથી લોકો તો ઠીક પરંતુ બાળકો પણ શરમ અનુભવે તો એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક શિક્ષિકા હોટ અને બોલ્ડ લુક માં બાળકોને ભણાવવા આવતી અને બાળકો ના માતાપિતાએ કર્યો ઉગ્ર વિરોધ સોશિયલ મીડિયા પર.

પણ આ શિક્ષકાને લોકોએ ખુબ ટ્રોલ કરીને પોતાનો ગુસ્સો જતાવ્યો છે સમગ્ર ઘટના અનુસાર અમેરીકા ની ટોય બોલઝ નામની શિક્ષિકા ખુબજ હોટ અને ઉત્તેજકછે તે પોતાની બોલ્ડનેશને લઈ ખુબ ચર્ચામાં રહેછે તે વેસ્ટન બોડી કોર્ન અને ડીપનેક ક્રોપ ટોપ જેવા કપડાઓ પહેરીને જ સ્કુલમાં ભણાવવા આવે છે અને આવા.

કપડાઓમાં સ્કુલના બાળકો સાથે પણ પોતાની તસવીરો શેર કરે છે આ શિક્ષિકા પર બાળકોના માતા પિતાએ ઉગ્ર જતાવ્યો છે કે મેડમ સ્કૂલમાં આવા કપડા પહેરવા ઉચિત નથી જેનાથી બાળકો પર નકારાત્મક અસર પહોંચે છે મેડમ ધ્યાન આકર્ષિત કરવા માટે આવા કપડાં પહેરે છે પોતાની બોલ્ડ તસવીરો ને ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરીને સસ્તી.

પબ્લિસીટી મેળવવા સ્ટંટ કરે છે આ બાબતે શિક્ષિકા ટોય બોલઝે જણાવ્યું હતુંકે હું માત્ર સ્કૂલમાં બાળકોને સારું શિક્ષણ આપું છું તને મારી પર્સનલ લાઈફ પર કોઈએ ટીપાણી ના કરવી જોઈએ મારે શું પહેરવું ના પહેરવું એ મારી પસંદ છે ઘણા બધા સોશિયલ મીડિયા યુઝરોએ આ શિક્ષિકાને ટ્રોલ પણ કરી હતી તો ઘણા યુઝરો એ શિક્ષિકાના સમર્થનમાં પણ કોમેન્ટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *