Cli
ઘોબા ઉપાડી નાખીશ તને રાજકોટથી, દેવાયત ખાવડને મળી ધ!મકી, જાણો શા માટે અને કોણ છે ?

ઘોબા ઉપાડી નાખીશ તને રાજકોટથી, દેવાયત ખાવડને મળી ધ!મકી, જાણો શા માટે અને કોણ છે ?

Breaking

હાલના જમાનામાં સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળે છે ઘણીવાર એ સોશિયલ મીડિયાના આક્ષેપો મોટા કોઈ ઝ!ઘડામાં પરીણમે છે એવું જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરાના કલાકાર એવા દેવાયતભાઈ ખાવડને જી વ લેવાની ધ!મકી મળી છે.

સમગ્ર ઘટના અનુસાર સાજં સમાચાર નેટ ના અહેવાલ મુજબ દેવાયત ભાઈ ખાવડને ઘોબા ઉપાડી નાખવાની ધ!મકી આપી છે દેવતભાઇ ખવડ નો થોડો સમય પહેલા બ્રિજદાન ગઢવી સાથે વિવાદ જોવા મળ્યો હતો જેનુ થોડો સમય બાદ સમાધાન થઈ જતા એમના ઝ ઘડાનો સુખદ અંત આવ્યો હતો તેના પહેલા કીર્તિ પટેલ સાથે.

પણ એમનો વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ એ મામલો પણ શાંતિથી પતી ગયો હતો પરંતુ આ માલલામા દેવાયત ખાવડે જણાવ્યું હતું કે અમેરિકા લંડનમાં રહેતા જીત રોહીત મોડાશીયા એ સોશિયલ મીડિયાના માધ્યમથી ધ મકી આપીછે આ ધ!મકી શા માટે આપી છે એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પ્રાપ્ત માહિતી અનુસાર.

આ ધ!મકી મળ્યા બાદ દેવાયત ભાઈ પોતાના સમર્થકો અને પોતાની સુરક્ષા ટીમને સાથે રાખીને રાજકોટ પહોંચ્યા હતા ગણતરીના કલાકોમાં લોક સાહિત્યકાર દેવાયત ખાવડે રાજકોટ પોલીસ કમિશનર અને ડીવાયએસપી સામે પોતાની ફરિયાદ નોંધાવી છે જેમાં દેવાયત ખાવડને મારી નાખવાની લંડનમાં રહેલા જીત રોહીત મોડાશીયાએ ધ મકી આપી છે.

દેવાયત ખાવડે પોલીસ પ્રોટેક્શન ની માગંણી કરતા પોલીસને વિનંતી કરી છે કે આરોપીને પકડવામાં આવે આ સમગ્ર ઘટના ની વિગતો પ્રાપ્ત કરીને પોલીસ કમિશનરે આદેશ આપતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ જીત રોહીત મોડાશીયા સાથે જોડાયેલી ગુજરાતી અન્ય લોકોની વિગતવાર માહીતી એકઠી કરી રહી છે.

દેવાયત ખાવડ ફરી વિવાદોમાં ફસાયા છે જોકે એમની સાથે હંમેશા સુરક્ષા ટીમ રહેજ છે એ છતાં પણ દેવાયત ખાવડની મુશ્કેલીઓ વધીછે આ વખતે એમને કોઈ રીલ ક્રિએટરે કે કલાકારે આડકતરી રીતે નહીં પણ સીધીજ ધ મકી આપી છે લોકોમા ચર્ચાએ વેગ પકડ્યોછે શા માટે હજારો યુવાનાના પ્રેરણારૂપ લોકસાહિત્યકાર દેવાયત ખાવડને ધ મકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *