ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો ક્રેઝ એવો જોવા મળી રહ્યો છેકે દરેક શો અત્યારે હાઉસફૂલ જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે આ ફિલ્મનું પ્રદર્શન જબરજસ્ત જોવા મળી રહ્યું છે એવામાં કેટલાય રાજકીય નેતાઓ પોતાના ફાયદા માટે ખોટો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને એવુજ કંઇક જોવા મળ્યું હરિયાણાના રેવાડી એરિયામાં.
અહીં રેવાડી એરિયામાં કેટલાક રાજકીય નેતાઓએ ફિલ્મ લોકોમે મફતમાં જોવરાવવા માટે સિનેમાઘરો બુક કરી લીધા અને તેમના નામના મોટા મોટા પોસ્ટર પણ છપાવી દીધા જે બહુ ચર્ચામાં આવી ગયા અને જેવાજ આ વાતની ખબર વિવેક અગ્નિહોત્રીને જાણવા મળી તો તેમણે એના પર આપતી દર્શાવી અને.
અનુરોધ કરતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખત્તરને ટવીટ કરતા લખ્યું ચેતવણી ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને આ રીતે ખુલ્લેઆમ ફ્રીમાં દેખાડવી ગુ!નો છે ડિયર ખત્તરજી હું તમને આના પર રોક લગાવવા વિનંતી કરું છું રાજકીય નેતાઓએ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ અને સાચા રાષ્ટ્રવાદનું સન્માન કરવું જોઈએ સામાજિક .
સેવાનો મતલબ કાનૂની અને શાંતિપૂર્વં ટિકિટ ખરીદવું છે અને જેના પર હરિયાણાના બીજેપી મંત્રી અરુણ યાદવે આશ્વાશન આપતા લખ્યું વિવેકજી એમનાથી વાત થઈ ગઈ છે અને સમજાવી પણ દીધા છેકે આ પ્રકારના કાર્ય ના કરો તમારે જો ફિલ્મ બતાવવી જછે તો સિનેમાઘરમાં જઈને બતાવો અમે આશા કરીએ છીએ કે હવે કોઈ આનો ખોટો ઉપયોગ ન કરે.