બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે આજે મોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારો સમેત ચાહકો ની આંખો છલકાઈ પડી છે મોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સ્ટાર કલાકાર ને આજે ગુમાવ્યો છે મલાયમ એક્ટર ઈનોસેન્ટ આ દુનિયામાં રહ્યા નથી મલાયમ ફિલ્મો માં દમદાર અભિનય થકી.
ખુબ લોકપ્રિયતા મેળવનાર ઈનોસન્ટે ઘણી બધી ફિલ્મોમાં માં અલગ અલગ પાત્રો ભજવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી મલાયમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને કોમેડી ના બાદશાહ તરીકે ઓળખવામાં આવતા હતા ઈનોસેન્ટ 75 વર્ષ ના હતા અને તેમને કે!ન્સર સંબંધીત બીમારીઓ હતી.
તેમનો ઈલાજ કરતા ડોક્ટરો જણાવ્યું હતું કે કોરોનાના સમયગાળા દરમિયાન આવેલી તકલીફો ના કારણે તેમની તબિયત વધારે લથડી હતી અને ત્યારબાદ તેઓ વધુ બીમાર થયા હતા ઈનોસેન્ટ એક અભિનેતા ની સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એસોસિયેશન ઓફ મલાયમ મુવી એશોસીયેન ના અધ્યક્ષ પણ હતા તેમને પોતાના શાનદાર અભિનય કેરીયર ની શરૂઆત.
સાલ 1972 થી કરી હતી અને ઘણી બધી ફિલ્મોમાં પોતાના દમદાર કોમેડી અભિનય થી લોકોના દિલમાં પોતાનુ અનોખું સ્થાન મેળવ્યું તેમના નિધન બાદ ચાહકો સોસીયલ મિડિયા પર ખુબ. દુઃખ આપે સવેદંના વ્યક્ત કરી રહ્યા છે અને તેમના નિધન બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાથના કરી રહ્યા છે.