અક્ષય કુમારની બચ્ચન પાંડે ફિલ્મનું ચોથું ગીત આજથી ચાર દિવસ પહેલાજ રિલીઝ થયું ગીતનું નામ હીર રાંઝણા છે તમારી જાણ માટે જણાવી દઈએ ગીતમાં અરજીત સીંગ અને શ્રેયા ઘોસાલે આ ગીતને જબરજસ્ત અવાજમાં ગાયું છે બંનેનો અવાજ ગીતમાં ચાર ચાંદ લગાવે છે અહીં ગીતમાં મ્યુઝિક અમલ મલિકે આપ્યું છે.
આ વિડિઓ જબરજસ્ત છે જેમાં તમને રોમાન્સ પણ જોવા મળશે અને વિડીઓ ગીતમાં રોમાન્સ સીન સાથે રમુજી સીન પણ જોવા મળશે ગીતમાં રમુજી સીનની વાત કરીએ તો એક સીનમાં જયારે જેકલીન ઊંટ ઉપર બેઠી હોય છે અને અક્ષયને પૂછે છેકે આ ઊંટ છે ત્યારે અક્ષય કહે છે નહીં આતો ગધેડો છે.
જયારે અન્ય સિનમા જેકલીન અને અક્ષય એક ધોધમાં નહાતા હોય છે ત્યારે જેક્લીનના પેન્ટમાં સાપ ઘુસી જાય છે ત્યારે તેને પકડીને અક્ષય કુમાર બહાર કાઢે છે અહીં તે સીન બહુ ફની બતાવાયો છે અત્યારે આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જણાવી દઈએ અક્ષયની આ બચ્ચન પાંડે ફિલ્મ આજે 18 માર્ચે રિલીઝ થઈ.