રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે પોતાનો જીવ બચાવવા માટે કેટલાય લોકો યુક્રેન છોડી રહ્યા છે એવામાં એક ટ્રાન્સજેન્ડરનો એક મામલો સામે આવ્યો છે જયારે પોતાનો જીવ બચવા માટે યુક્રેનની જ્યુલિસ નામની ટ્રાન્સજેન્ડર.
જયારે યુક્રેનની સીમા પર પહોંચી રહી છે ત્યારે યુક્રેનની બોર્ડર પર ચેકિંગના નામ પર ખુબજ ગંદી રીતે સ્પર્શવામાં આવી રહ્યા છે એમાં વાળ હોય ગળું હોય કે એમની બ્રેસ્ટ હોય દરેક બાજુ તપાસના નામે એમના બોડી પાર્ટને ટચ કરવામાં આવી રહ્યા છે એજ ટ્રાન્સજેન્ડર માંથી એક છે જ્યુલિસ યુક્રેનની સરહદ પાર કરતા સમયે.
પોતાના સંઘર્ષે યાદ કર્યા જ્યુલિસે જણાવ્યું કે સરહદ પાર કરતા સમયે સૈનિકોએ અમને ગંદી રીતે ટચ કર્યું વાળને અજીબ રીતે ખીંચ્યા એમને એ જોવા કે એમના આ વાળ અસલી છેકે નકલી બોર્ડરના સૈનિકોની જોવાની રીત અલગ હતી અને તેને એ કહીને પણ પાછી મોકલી દીધી કે તેઓ એક મર્દ છે જ્યુલિસે જણાવ્યું કે.
મારી જોડે બધા લીગલ ડોક્યુમેંટછે તે એક બતાવે છેકે તેઓ એક મહિલા છે અને આ પુછતાજ બાદ તેઓ પાછી પોતાના ઘરે પહોંચી તેનું ઘર પણ યુ!દ્ધમાં તૂટી ચૂક્યું હતું તેના શિવાય એક એલિસ નામની ટ્રાન્સજેન્ડરની પણ કહાની છે બંને કિન્નરોએ આ બાબતે વિડિઓ બનાવીને બધાને સચ્ચાઈ બતાવતા પોતાનું દુઃખ વ્યક્ત કરી છે.