શુસ્મિતા સેન હવે ત્રીજી વાર માં બની ગઈ છે પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલથી બ્રેકઅપ કર્યા બાદ શુસ્મિતા શેને એક મોટો ફેંશલો લીધો છે શુસ્મિતા પહેલાથીજ બે બાળકોની માછે શુસ્મિતાની મોટી પુત્રી રૈનિ 24 વર્ષની છે અને નાની અલીશા 11 વર્ષની છે જણાવી દઈએ શુસ્મિતાએ બંને બાળકીઓને.
ગોદ લીધી હતી પરંતુ આ વર્ષે શુસ્મિતા એકવાર ફરીથી માં બની ગઈ છે અને આ વખતે તેમણે એક પુત્રને ગોદ લીધો છે કાલે રાત્રે શુસ્મિતાએ પોતાના ગોદ લીધેલ પુત્રને પહેલી વાર મળાવ્યો સિંગલ માં હોવા છતાં શુસ્મિતા ત્રીજા બાળકની જિમ્મેદારી ઉઠાવી રહી છે પરંતુ શુસ્મિતાએ પોતાના પુત્રનું સુ નામ રાખ્યું છે.
તેની ઉંમર કેટલી છે અને તેને ક્યાંથી ગોદ લીધો છે તેના વિશે સુસ્મિતા તરફથી કોઈ જાણકારી આપી નથી પરંતુ શુસ્મિતાનાં આ પગલાંના બહુ વખાણ થઈ રહ્યા છે પુરા બોલીવુડમાં જે ઈજ્જત સુસ્મિતાની છે તેવી બીજા કોઈ એક્ટરની નથી ભલે બીજી એક્ટર સુસ્મિતાથી વધુ ફિલ્મો કરી હોય ભલે તેનાથી વધુ કમાણી.
કરતી હોય પરંતુ તે તમામ જોડે શુસ્મિતા સેન જેટલુ મોટું દિલ ઉદાર નથી સુસ્મિતા સેનની વાત કરીએ તો અત્યારે તેઓ ભલે ફિલ્મોથી દૂર હોય પણ લોકોના દિલમાં આજે પણ છે એમને ચાહકો આજે પણ ઈજ્જત માન આપે છે મિત્રો તમારે શું કહેવું છે શુસ્મિતા સૅનના આ નિર્ણય વિશે કોમેંટ કરવા વિનંતી.