રાજકોટ માં મિત્રના લગ્નમાં દા!રુ પીને જાહેરમાં ડાન્સ કરવો ભારે પડ્યું, પોલીસે રોડ પર લાવી ફુલેકું ફેરવી ભાંગડા કરાવ્યા...

રાજકોટ માં મિત્રના લગ્નમાં દા!રુ પીને જાહેરમાં ડાન્સ કરવો ભારે પડ્યું, પોલીસે રોડ પર લાવી ફુલેકું ફેરવી ભાંગડા કરાવ્યા…

Breaking

રાજકોટ શહેરમાંથી સોશિયલ મીડિયા માં વરઘોડાના ચાર વિડીઓ ખુબ વાયરલ થયા હતા આ વિડીઓ માં વરઘોડામાં નશાની હાલતમાં હાથમાં દા!રૂની બોટલો સાથે કેટલાક યુવાનો ઝુમતા જોવા મળ્યા હતા તેઓ દા!રૂ ને હવામાં ઉછાળી રહ્યા હતા તો દા!રૂ પી અને તોફાન બચાવી રહ્યા હતા પી લે પીલે ઓ મેરે રાજા સોંગ પર.

હાથમાં બોટલો સાથે ડાન્સ કરતા તો વરઘોડામા વરરાજા હાથમાં બં!દુક દેખાડી સીન સપાટા કરી રહ્યો હતો સામે આવેલા આ વિડીઓ બાદ પોલીસ એક્સન માં આવી હતી અને રાજકોટ ભક્તિનગર પોલીસે આ વરઘોડાની પૃષ્ઠી કરી હતી રાજકોટના નામચીન રાયધન કુંભારવાડીયા ના ભાઈ.

વિજય નો વરઘોડો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તમામ જાનૈયાઓ ને પકડી ને પોતાની સ્ટાઈલ માં સહકાર રોડ પર ફુલેકું કાઢ્યુ હતું અને તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો પોલીસે એ વિજય અને તેના તમામ મિત્રો ને ડાન્સ કરાવી ફટકાર્યા હતા પાછડ પોલીસને આગળ તે ડાન્સરો જે વિડીઓ.

સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો ત્રણ દિવસ પહેલા સહકાર રોડ પર ચાર નંબર શેરીમાથી આ વરઘોડો નીકળ્યો હતો વિડીઓ સામે આવતા પોલીસે સૌપ્રથમ વરરાજાને પકડ્યો હતો ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી આઇ એમએમ સરવૈયા એ વરઘોડામાં જાહેર માં તોફાન મચાવી.

દા!રુ ની મહેફીલ માણતા નબીરાઓ હિરેન પરમાર પ્રતીક પરમાર ધવલ મારું દામજી મયુર ભરવાડ ધર્મેશ અને નીતિન ખાડેકાને પકડી લીધા હતા સાથે વરરાજાને પોતાના પરવાનાની બં!ધુક આપનાર જીતેન્દ્ર રાઘવ તલાવીયાને પણ પકડી આર્મ એક્ટ નો ગુનો દાખલ કર્યો હતો વરરાજા સાથે ના તમામ મિત્રો ને લાવી જાહેરમાં મેથીપાક આપીને કાયદો અને વ્યવસ્થાનુ ભાન કરાવી તેમની સ્ટાઈલ માં ફેરવી ને કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *