Cli
આથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ની હલ્દી પ્રસંગ ની તસ્વીર સામે આવી, બંને ખુબ મસ્તી કરતા જોવા મળ્યા...

આથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ની હલ્દી પ્રસંગ ની તસ્વીર સામે આવી, બંને ખુબ મસ્તી કરતા જોવા મળ્યા…

Breaking

બોલીવુડ અભિનેત્રી એવંમ સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ની લગ્ન ની સુંદર તસવીરો સોશિયલ પર ખુબ વાઈરલ થઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં અથીયા શેટ્ટી એ હલ્દી સેરેમની ની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે જે જોત જોતા માં લાખો લોકોએ પસંદ કરી છે.

જેમાં અથીયા શેટ્ટી ખુબ જ મસ્તીના અંદાજમા જોવા મળે છે કે એલ રાહુલ ને તે હલ્દી લગાવતી જોવા મળે છે પીઠી ચોળીને કે એલ રાહુલ ની બાહોમાં વિંટાળીને પોઝ આપી રહી છે આ દરમિયાન કે એલ રાહુલ પણ ખુશી થી ખુબ હસતા જોવા મળે છે અથીયા શેટ્ટી ગોલ્ડન ચણીયાચોળી માં જોવા મળે છેતો.

કે એલ રાહુલ પણ ગોલ્ડન પ્રિન્ટેડ કુર્તા પાયજામા માં જોવા મળે છે હલ્દી સેરેમની વખતે અથીયા શેટ્ટી પોતાના ભાઈ અહાન શેટ્ટી સાથે મસ્તી કરતી જોવા મળે છે અહાન શેટ્ટી ને પણ તે હલ્દી લગાવતી જોવા મળે છે બંને ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ પણ છલકાતો જોવા મળે છે સોશિયલ મીડિયા પર.

આ તસવીરો શેર કરતા અથીયા શેટ્ટી એ સુખ લખીને ખુશી વ્યક્ત કરી છે અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના લગ્ન સુનીલ શેટ્ટી ના ખંડાલામાં આવેલા બંગલા જહાન માં આયોજિત કરવામાં આવ્યા હતા 23 જાન્યુઆરી ના રોજ બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા માત્ર પરીવારજનો અને.

સગા સંબંધીઓ ની હાજરીમાં તેમના લગ્ન સંપન્ન થયા હતા સુનીલ શેટ્ટી એ આ દરમિયાન મિડીયા સાથે ની વાતચીત માં લગ્ન ની પાર્ટી ભારતીય ટીમ આઈપીએલ શ્રેણી પુરી કરી ભારત પરત ફરે એ સમયે રાખવાની જાહેર કરી હતી સુનીલ શેટ્ટી આ લગ્ન માં કુર્તા અને ધોતીમા પરંપરાગત પહેરવેશ માં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *