Cli

બદલાતા સમયમાં સુહાના પણ બદલાઈ રહી છે એક સમયે દેખાતી હતી આવી અને અત્યારે…

Bollywood/Entertainment Breaking

શાહરુખ ખાન પુત્ર આર્યનની ધરપકડ બાદ ખુબજ ર્ચાઓમાં રહ્યા હતા છેલ્લે 2019 માં આવેલ ફિલ્મ ઝીરો બાદ શાહરુખની એક પણ ફિલ્મ જોવા મળી નથી તેઓ છેલ્લા સમયથી પઠાણ ફિલ્મનું શૂટિંગ કરવાની તૈયારીઓ કરે છે પરંતુ કંઇક ને કંઈક કારણોસર ફિલ્મનું શૂટિંગ રદ થાય છે તેમની પુત્રી પણ હવે ફિલ્મોમાં જોવા મળશે.

સુહાના સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે અને ક્યારેક પોતાની તસ્વીર પણ સેર કરતી રહે છે સુહાના કેટલાય સમયમાં બોલીવુડમાં જોવા મળશે તે પોતાની ગ્લેમર અદાઓથી સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિશય રહે છે એક સમય હતો સુહાના બહુ પાતળી શ્યામ અને નોર્મલ કપડાંમ પહેરતી જોવા મળતી.

બદલાતા સમય સાથે સુહાનાએ પણ પોતાનામાં બદલાવ ખુબજ લાવ્યો છે અત્યારે સુહાના ટૂંકા ડ્રેસમાં હોટ જોવા મળે છે હાલમાં સુહાનાની એક તસ્વીર વાઇરલ થઈ જેમાં તેનું સુંદર રૂપમા જોવા મળી રહી છે સુહાના ખાન મિત્રો સાથેના કેટલાકે ફોટો શેર થયા હતા જેમાં તે ટૂંકા કપડામાં જોવા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *