Cli
પાટીદાર યુવકે લગ્નની એવી કંકોત્રી છપાવી કે આખાયં ગુજરાતમાં થઈ રહી છે વાહ વાહ, તમે પણ વાંચીને ગૌરવ અનુભવશો...

પાટીદાર યુવકે લગ્નની એવી કંકોત્રી છપાવી કે આખાયં ગુજરાતમાં થઈ રહી છે વાહ વાહ, તમે પણ વાંચીને ગૌરવ અનુભવશો…

Breaking

આમ તો લગ્નમાં કંકોત્રી એક સામાન્ય પ્રથા છે જેમાં મહેમાનોને આમંત્રિત કરવા માટે લગ્ન યોજતા પરિવારજનો પોતાના સગા સંબંધીઓને મોકલતા હોય છે પરંતુ એ વચ્ચે ખૂબ જ અનોખી કંકોત્રી સામે આવી છે આ લગ્ન કંકોત્રીમાં માત્ર લગ્નની બાબતો જ નહીં પરંતુ સપ્તપદીના સાત વચનો ના રૂપમાં લોકોને પ્રેરણાત્મક એક સંદેશ પણ આપવામાં આવ્યો છે.

માત્ર આટલું જ નહીં પરંતુ ચોંકાવનારો મામલો એ છે કે આ યુવકે પોતાના લગ્નની શરૂઆત રાષ્ટ્રગીત થી કરી હતી ખૂબ જ અનોખી રીતે લગ્ન કરનાર યુવક નું નામ છે વિશાલ રાખોલીયા જે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામના વતની છે તેઓ સમાજમાં દેશ ભક્તિની ભાવના નું નિર્માણ થાય અને લોકોમાં.

સારા સંસ્કારનું સિંચન થાય તેવી મનોવૃત્તિ ધરાવે છે વિકાસ જયસુખભાઈ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડદોરીયા સાથે થઈ હતી સગાઈ નો પ્રસંગ ખૂબ સામાન્ય રીતે યોજવામાં આવ્યો હતો અને આ નિમિત્તે બંને એ નક્કી કર્યું હતું કે પોતે સગાઈમાં મોટો ખર્ચો ના કરે અને જરૂરિયાત મદં ગરીબ પરિવારના બાળકોને.

ભણવામાં તેઓ મદદરૂપ બને અને તેઓ બે બાળકોને તેમને પસંદ કરી અને તેમના ભણતરનો ખર્ચો પણ ઉપાડ્યો હતો લેઉવા પટેલ સમાજનો આ દીકરો એવી મનોવૃત્તિ સાથે આગળ આવ્યો હતો કે તેને જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણનું વ્યાપ વધે જરૂરિયાત મંદ પરિવારજનોને આપણે મદદરૂપ થઈ શકીએ.

જે બાળકો પોતાની આર્થિક પરિસ્થિતિ કમજોર હોવાના કારણે શિક્ષણ મેળવી શકતા નથી તેઓને આપણે મદદરૂપ થઈએ સમાજમાં દેખાડા કરીયા વિના પોતાના પ્રસંગનું આયોજન કરીએ પોતાના લગ્ન પ્રસંગે તેમને એક અનોખી રીતે કંકોત્રી લખી હતી જેમાં પાંચ વાક્યો નો સમાવેશ તેમને કર્યો હતો.

જેમાં પ્રથમ વૃક્ષો વાવીએ અને વવડાવીએ બીજું ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ ત્રીજું વ્યસન અને વ્યાજખોરીથી દૂર રહીએ ચોથું રક્તદાન કરીએ અને કરાવીએ પાંચમું ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ છીએ છઠ્ઠું સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ સાતમું લોક જાગૃતિના કામ કરીએ.

અને કરાવીએ આવી રીતે સાત વચનો નો સમાવેશ તેમને પોતાની કંકોત્રીમાં કર્યો હતો સાથે સરકારની ગાઈડ લાઈન નો પણ સમાવેશ પોતાની લગ્નની કંકોત્રીમાં કરીને તેમને સમાજને ખૂબ અનોખી રીતે મેસેજ પહોંચાડ્યો હતો વિકાસ અને રિદ્ધિ એ પોતાની કંકોત્રીમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે લગ્ન.

પ્રસંગની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવશે અને આ લગ્ન પ્રસંગમાં લોકો ઉમળકા ભેર જોડાયા હતા લેઉઆ પાટીદાર સમાજે વિકાસ ની આ વિચારધારા પર ગૌરવ કરીને તેને સન્માનિત કર્યો હતો અને સમાજ માટે દેશ માટે આવા જ યુવાનો ની જરુર છે એમ જણાવી ગર્વ મહેસૂસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *