બોલીવુડ અભિનેત્રી અને બિગ બોસ ફેમ ઉર્ફી જાવેદ પર કમેન્ટ કરવી ચેતન ભગતને ભારે પડી છે ઉર્ફી જાવેદે ચેતન ભગત સાથેના વોટ્સેપ ચેટ ના સ્કિનસોર્ટ વાઈરલ કરી દિધા છે આજતક ના કાર્યક્રમમાં ચેતન ભગતે કીધું હતું કે ઇન્ટરનેટના જમાનામાં યુવાનોને કમજોર બનાવી દીધા છે યુવાનો ઉર્ફી જાવેદ જેવી યુવતીઓને લાઈક કરે છે.
લોકો ઉર્ફી જાવેદની તસવીરોને રજાઈ ઓઢીને જોએ છે હું આજે ઉર્ફી જાવેદની બોલ્ડ તસ્વીર જોઈને આવ્યો છું આ ઈન્ટરવ્યુ બાદ ઉર્ફી જાવેદ ખુબ આક્રમક વલણ માં જોવા મળી તેને એક વિડીઓ થી ચેતન ભગત ને મુતોડ જવાબ આપતા જણાવ્યું કે ચાલો માન્યું કે યુવાનો મારા કારણે બગડી રહ્યા છે,
યુવાનો રજાઈ ઓઢીને મારી તસ્વીરોને જોઈ રહ્યા છે યુવાનોને છોડો તમે ઉંમરમાં બધાથી મોટા છો તમે મારા અંકલના ઉંમરના છો તમે મારા બાપ સમાન છો તો તમે પરિણીત પણ છો એ છતાં પણ તમારાથી અડધી ઉંમરની છોકરીઓને શા માટે મેસેજ કરો છો ઇસ મેં તમારું કાંઈ ખરાબ નહોતું થતું.
ના તમારા લગ્ન ખરાબ થતા હતા ના તમારા બાળકો પર અસર પડતી હતી ઉર્ફી જાવેદ એ જણાવ્યું હતું કે પોતાના થી નાની ઉંમરની છોકરીઓને મેસેજ કરનાર વ્યક્તિ આજે સલાહ આપવા માટે આવ્યો છે તું પોતે જ ખરાબ છે તો એનો મતલબ એ નથી કે છોકરી કે એના કપડા પરથી કોઈ.
આરોપ લગાડી શકાય તમારા જેવા લોકો યુવાનોને બગાડે છે અને ખરાબ કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે તમારા જે વિચારો છે એ તમારી પાસે રાખો તમે શું કરો છો એ પ્રથમ તમારે જોવું પડે છે તમારે મારા કપડા પર બોલવાનો કોઈ અધિકાર નથી તમારી પણ કેટલીક વોટ્સેપ ચેટ.
મારી પાસે હાલમાં પણ પડી છે એમ જણાવીને ઓળખી જવા દે એક મહિલા સાથે કરેલી ચેતન ભગતની ચેટ જેમાં ચેતન ભગત ખૂબ જ અશ્લીલ વાતો કરતા તે મહિલાને ખૂબ પસંદ કરે છે તેમ જણાવ્યું હતું આ ચેટ વાયરલ થયા બાદ ચેતન ભગતે સાર્વજનિક રીતે લોકોની માફી પણ માંગી હતી.