ભારતીય ટેનીસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલિક વચ્ચે તલાક ની ખબરો સામે આવી હતી તેઓ બંને એકબીજાથી અલગ રહે છે બંને તલાક ની ખબરો વચ્ચે મૌન છે મિડિયા રિપોર્ટ અનુસાર આ મૌન નું કારણ કાનુની અડચણો છે તલાક લેવાનો ફેસલો બંને એ સાથે મળીને કર્યો છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર ક્રિકેટર સોયબ મલિક સાનિયા મિર્ઝાને દગો આપીને પાકિસ્તાની અભિનેત્રી આયશા ઉંમરના પ્રેમમાં પડ્યા છે અને તેની સાથે તેનું અફેર ચાલી રહ્યું છે પરિણીત હોવા છતાં પણ તેના આઈશા સાથે સંબંધોની જાણ થતા સાનિયા મિર્ઝા સાથે અવારનવાર ઝ ઘડાઓ થવા લાગ્યા.
જેના કારણે બંનેના લગ્નજીવનમાં કડવાસ વ્યાપી ગઈ પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર સાનિયા મિર્ઝાએ સોયેબ મલિક ના મોબાઇલ માંથી આયશા ઉંમર સાથેની વોટ્સેપ ચેટ અને ઘણી બધી તસવીરો જોઈ હતી સાનિયા મિર્ઝા એક તસવીર પણ શેર કરી હતી જેમાં તે તેના દીકરા સાથે જોવા મળી હતી.
અને તેને કેપ્શન માં લખ્યું હતું કે ખરાબ સમયમાંથી બહાર આવવા માટે તેનો દીકરો તેની મદદ કરી રહ્યો છે આ વચ્ચે સાનિયા મિર્ઝા ભારત પાછી ફરી છે અને સોયેબ મલિક સાથે કાનૂની લડાઈ લડી રહી છે અને તેની સાથે તલાક લેવા માંગે છે સાનિયા મિર્ઝાને પાકિસ્તાની ક્રિકેટર સોયેબ મલીકે તરસોડી દિધો.