બોલીવુડ પર દુઃખોનો પહાડ તૂટ્યો, બૉલીવુડ ની આ મશહુર અભિનેત્રીએ દુનીયાને અલવીદા કહ્યું...

બોલીવુડ પર દુઃખોનો પહાડ તૂટ્યો, બૉલીવુડ ની આ મશહુર અભિનેત્રીએ દુનીયાને અલવીદા કહ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની અભિનેત્રી અને ક્લાસિકલ ડાન્સર બેલા બોસ નું અચાનક નિધન થયું છે 89 વર્ષ ની ઉંમરે બેલા બોસે અંતિમ શ્વાસ લીધા હતા અભિનેત્રી બેલા બોસ મણીપુર ક્લાસીકલ ડાન્સર હતી તેમને 1950 થી 1980 સુધી.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું અભિનેત્રી બેલા બોસે જીને કી રાહ જય સંતોષી માં જેવી ફિલ્મો થી ખૂબ લોકપ્રિયતા મેળવી અને 200 થી વધારે હિન્દી અને અન્ય ભાષાઓમાં પ્રસારિત ફિલ્મોમાં શાનદાર અભિનયથી ખૂબ જ નામના મેળવી બોલીવુડ અભિનેત્રી અરુણા ઈરાની અને હેલનની સાથે એ દસકામાં.

અભિનેત્રી બેલા બોસ એક જાણીતી ડાન્સર તરીકે બહાર આવી હતી બેલા બોસ મેં નશે મેં હું સોગં થી ખુબ પ્રસિદ્ધી મેળવી તમને પોતાની 21 વર્ષની ઉંમરે પહેલીવાર લીડર રોલમાં સાલ 1962 માં ફિલ્મ સોતેલે ભાઈ માં અભિનય કર્યો હતો તેમના સાથી કલાકાર એ સમયે અભિનેતા ગુરુ દત્ત હતા બેલા બોસ એક સફળ.

અભિનેત્રી હતી એક સારી અભિનેત્રી સાથે એક સારી ડાન્સર હતી એ સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં પોતાના ડાન્સ થકી તે લોકોના દિલમાં રાજ કરતી હતી તે એ સમયમાં મહાન ક્લાસીકલ ડાન્સર હતી સાથે એક લેખક અને કવિત્રી હતી સાથે તે એક સારી પેઈન્ટર પણ હતી આ સાથે નેશનલ લેવલે એક ઉમદા સ્વિમર તરીકે પણ તેને ઘણા એવોર્ડ મેળવ્યા હતા.

ઘણા બધા ગુણો થી ભરપુર અભિનેત્રી બેલા બોસે ફિલ્મ મેટર અશીશ કુમાર સાથે લગ્ન કર્યા હતા આજે તેમની લાંબી સમયની માંદગી અને ઉંમર સંબંધીત તકલીફોના કારણે નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે તેમના નિધન બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *