બોલીવુડ ફિલ્મ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકસમયે જેની ફિલ્મ થીયેટરો માં રીલીઝ થતા સીટીઓ વાગતી હતી એ સુંદરી અભિનેત્રી રેખા આજે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે અભિનેત્રી રેખાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત બાળપણથી જ કરી હતી અને તેને પોતાના ફિલ્મી કેરીઓમાં 200 થી.
વધારે ફિલ્મોમાં કામ કર્યું છે એમાં સૌથી વધારે લોકોએ અમિતાભ બચ્ચન સાથે જોડી વધુ પસંદ કરી છે અમિતાભ બચ્ચન સાથે સાલ 1976 માં ફિલ્મ દો અંજાને પહેલી વાર સાથે જોવા મળ્યા અને ત્યારબાદ 13 થી વધુ ફિલ્મો માં સાથે કામ કર્યું બંને વચ્ચે પ્રેમ સંબંધો પણ રહ્યા પરંતુ આજે પણ રેખા અવિવાહિત છે તાજેતરમાં.
એક ઇવેન્ટમાં અભિનેત્રી રેખા બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ સાથે પહોંચી હતી આલીયા ભટ્ટે ગયા વર્ષે ઘણી હીટ ફિલ્મો આપીને ખુબ લોકપ્રિયતા મેળવી હતી જેમાં આર આર આર ગંગુબાઈ કાઠીયાવાડી બ્રમ્હાસ્ત્ર જેવી ફિલ્મો સામેલ હતી આ દરમિયાન આલીયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા.
અને દિકરી રાહાને જન્મ આપ્યો તાજેતરમાં માં આલીયા ભટ્ટ વાઈટ સાડીમાં ઓપન હેર લાઈટ મેકઅપ માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા જોવા મળી તો રેખા પણ ગોલ્ડન સાડીમાં ખુબ જ ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી રેખા પોતાની 67 વર્ષની ઉંમરે પણ આલીયા ભટ્ટ ને સુદંરતાથી.
ટક્કર આપી રહી હતી બંને એ એકબીજા સાથે ઉભા રહી મિડીયા અને પેપરાજી સામે પોઝ આપ્યા હતા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી અને પ્રેમ લૂંટાવ્યો હતો અભિનેત્રી રેખા ની સુંદરતાને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા હતા.