Cli
બૉલીવુડ ના મશહૂર સિંગર સોનું નિગમ ના પ્રોગ્રામ માં હુ!મલો, સોનુ નિગમને જાહેરમાં જ...

બૉલીવુડ ના મશહૂર સિંગર સોનું નિગમ ના પ્રોગ્રામ માં હુ!મલો, સોનુ નિગમને જાહેરમાં જ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમ પર એક લાઈવ શો પૂરા થયા બાદ હુ!મલો થયો હતો આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેઓ સ્ટેજ પરથી પ્રોગ્રામ પૂરો થયા બાદ ઉતરી રહ્યા હતા ઘણા બધા લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે આવી પહોંચ્યા હતા અને એ સમયે જ સોનુ નિગમ અને તેમની ટીમ પર હુ!મલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં સોનુ નિગમ ની ટીમનો એક સભ્ય અને તેમનો એક બોડીગાર્ડ સ્ટેજ પરથી નીચે પડી જતા તેમને ઇજાઓ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર ઘટના અનુસાર સોનુ નિગમ મુંબઈ ચેમ્બુરમાં એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન પરફોર્મ કરી રહ્યા હતા મીડિયા રિપોર્ટ અનુસાર સોનુ નિગમ ચેમ્બુરમાં શિવસેના નેતા.

ફતેર પીકરના કાર્યક્રમ માં પરફોર્મ કરવા માટે આવ્યા હતા અને આ પ્રોગ્રામ દરમિયાન જ તેમની સાથે આવી ઘટના બની હતી સોનુ નિગમ જ્યારે સ્ટેજ પરથી તેમના સાથે મિત્રો સાથે નીચે આવી રહ્યા હતા આ સમયે ધારાસભ્ય પ્રકાસ ફટેરપેકર નો દિકરો સ્વપ્નીલ અચાનક પોતાના સાથીદારો સાથે આવી પહોંચ્યો અને સોનુ નિગમ અને.

તેના ટીમના મેમ્બરો સાથે મારપીટ કરવા લાગ્યો આ ઘટનામાં સોનુ નિગમ ના ઉસ્તાદના દીકરા રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાનનો સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ સામે આવ્યો હતો.

જેમાં સોનુ નિગમ ની ટીમ સાથે માર્કેટ કરવામાં આવી હતી જે ઘટનામાં બચાવવા જતા બોડીગાર્ડ ને પણ ધક્કો મારીને સ્ટેજ પરથી નીચે ખસેડી દેવામાં આવ્યો હતો આ ઘટનામાં સોનું નિગમને પણ બે ચાર મુક્કા મારવામાં આવ્યા હતા આ ઘટના બાદ સોનુ નિગમ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને.

તેમને ધારાસભ્યના પુત્ર અને તેના ગુંડાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સ્ટેજ પરફોર્મ કરતા હતા એ સમયે તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા અને સ્ટેજ પરથી નીચે ઉતારવા માટે ધમ!કીઓ આપવામાં આવી હતી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *