સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં 59 વર્ષના ઉમંર લાયક દાદા સ્ટેજ પર ચડીને પોતાનો કુરતો અધર ઉઠાવીને ડાન્સર સાથે ડાન્સ કરતા જોવા મળે છે અને અશ્લીલ હરકતો કરીને તેઓ એ ડાન્સરને પકડવા નિષ્ફળ.
પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને આ દાદા કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ બિહાર ની જેડીયુ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ છે મંત્રીમંડળમાં ખૂબ જ મોટું સ્થાન ધરાવે છે એક જાન્યુઆરી ના રોજ સિવાન ના જીબીનગર.
તલવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જન્મ દિવસ ની પાર્ટી નુ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યાં જેડીયુ ના ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ મુખ્ય અતીથી તરીકે આવેલા હતા પાર્ટીમાં તમામ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાન્સરો પણ ખાસ બોલાવવામાં આવી હતી શ્યામ બહાદુરસિંહ જેવો.
59 વર્ષની ઉંમરે પણ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં નશા ની હાલતમાં જોવા મળ્યા હતા અને તેઓ સ્ટેજ પર ચડીને ડાન્સર સાથે ભોજપુરી ગીત દારૂ બાજારુ ચઢ જાલા હો પર જોરદાર ઠુમકા લગાવી રહ્યા હતા તેઓ ડાન્સરની ખુદસુરત અદાઓ પર દિવાના બનીને ચલણી નોટો નો વરસાદ.
ઉડાવી મદહોશ બની ડાન્સર ની કમરને પકડવા વલખાં મારતાં જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આધેડ ધારાસભ્ય ની મસ્તી નો વિડીઓ ખુબ વાયરલ થયો છે આ વિડીઓ સામે આવ્યા બાદ લોકો જેડીયુ પાર્ટીના આ ધારાસભ્ય ની અશોભનીય હરકત પર ખુબ ટીકાઓ કરી રહ્યા છે.