Cli
Jatayu was found alive even in Kalayuga

કળયુગમાં પણ જીવતો જટાયુ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો, જોઈ લોકો પણ ચોકી ગયા…

Breaking

ઉત્તર પ્રદેશમાંથી ચોકનારા સમાચાર સામે આવી રહ્યા છે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સ્થાનિક લોકો આ વિશાળ પક્ષી ને રામાયણ સાથે જોડીને જટાયુ કહીને સંબોધિત કરતા આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા સમગ્ર ઘટના અનુસાર કાનપુરના બેનઝાબર વિસ્તારમાં આવેલા\.

કબ્રસ્તાનમાં થી વિશાળકાય ગીધ જોતા લોકો રામાયણનો જટાયુ સમજી ડરી રહ્યા હતા સ્થાનિક શિક્ષિત યુવાને વન વિભાગ ને જાણ કરી હતી વન વિભાગ ના અધિકારી એ આ પક્ષી ને હિમાલયન ગિફ્રોન ગીધ જણાવ્યું હતું જે ખુબ જ દુર્લભ છે વન વિભાગ દ્વારા આ પક્ષીને 15 દિવશ ક્વોરેન્ટાઇન માટે.

એલન ફોરેસ્ટ ઝુ ની વેટરનરી હોસ્પિટલ માં રેફર કરવામાં આવ્યું હતું જિલ્લા વન વિભાગ અધિકારી શ્રદ્ધા યાદવ એ જણાવ્યું હતું કે હિમાલયન ગીધ ની જોડી છે અને હજુ પણ એક ગીધ ગુમસુધા છે તેની શોધ ચાલી રહી છે પ્રાણી સંગ્રહાલયના પશુ ચિકિત્સક ડોક્ટર નાસીર ઝૈદીએ જણાવ્યું.

હતું કે પકડાયેલા હિમાલયન ગીધને અન્ય પશુ પક્ષીઓથી અલગ રાખવામાં આવ્યું છે તેનું વજન 8 કિલો છે આ ખૂબ જ દુર્લભ ગીધ છે ડોક્ટરોની ટીમ સતત આ હિમાલીયન ગીધ પર નજર રાખી રહી છે આ પહેલા પણ પ્રાણી સંગ્રહાલયમાં ચાર ગીધ મોજુદ છે ગ્રિફોન ગીધ હિમાલય અને આસપાસના.

તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે સામાન્ય રીતે આ પક્ષી 45 વર્ષ સુધી જીવી શકે છે અપક્ષી ને લોકોએ નીચે આવતા પકડી અને વન વિભાગને જાણ કરી હતી. લોકોએ ગરુડ અને જટાયુ લખીને આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરી હતી ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *