ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી 70 અને 80 ના દશકામાં દર્શકો ને પ્રભાવિત કરનાર સફળ અભિનેત્રી જય શ્રી ટી નો જન્મ 12 જુન 1949 માં હિન્દુ મરાઠી પરીવારમાં જય શ્રી ટી નો જન્મ થયો હતો તેમના પિતાનું નામ ચિત્રસેન તલપડે હતું તેઓ મરાઠી નાટકના મોટા કલાકાર હતા બાળપણથી જ જયશ્રીને.
અભિનયનો વાપશો મળ્યો હતો જયશ્રીને બે મોટી બહેનો અને એક ભાઈ હતો જયશ્રી ને અભિનયમાં શરૂઆતમાં રસ નહોતો તેમણે ડોક્ટર બનવુ હતુ તે પોતાની મોટી બહેન મીના સાથે 10 વર્ષ ની ઉંમરે ફિલ્મની શૂટિંગમાં જતી હતી આ સમયે મશહૂર ડિરેક્ટર વિજય ભટ્ટે જયશ્રી ને પહેલીવાર જોઈ અને તેની માસુમિયત જોતા.
સાલ 1959 માં ગુજં ઉઠી શહેનાઇ માં અભિનયની તક આપી જેમાં પોતાના અભિનય કેરિયર ની શરૂઆત જયશ્રીએ બાળકલાકાર તરીકેથી શરુ કરી ત્યારબાદ જયશ્રીએ ઘણી બધી મરાઠી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો આ સમયે જયશ્રીનો અભ્યાસ ચાલુ હતો તેને મુંબઈની ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો જય શ્રી ખૂબ જ.
ઉમદા ડાન્સર હતી તેને ક્લાસિકલ ડાન્સ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું 70 અને 80ના દાયકામાં આઈટમ સોંગ અને ખુબસુરતી અને માદક અદાઓથી દર્શકોને પોતાની મદમસ્ત છલકાતી જવાની થી લોભાવતી જયશ્રી ટી બધાના દિલોમાં રાજ કરવા લાગી જય શ્રી ટી એ રાજ ચંદારવર જાની દુશ્મન સોકીગં ઘર ઘર કી કહાની ઘર હો તો.
એશા જેવી ઘણી બધી ફિલ્મોમાં યાદગાર ભુમીકા ભજવી હતી પરંતુ જયશ્રી ટી ને લીડ અભિનેત્રી બનવા નો ચાન્સ હિન્દી ફિલ્મોમાં ના મળ્યો જેનાથી તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી એ સમયે સ્નેહલતા રાગીની રીટા ભાદુરી જેવી અભિનેત્રીઓ હતી પરંતુ સ્પેશિયલ ડાન્સર કહી શકાય એવી.
એક પણ અભિનેત્રી નહોતી આ સમયે પહેલી ફિલ્મ નરેશ કનોડિયા સાથે ચંદ્રકાન્ત સાંગાણી ની ફિલ્મ માં અભિનય બાદ 1977 માં આવેલી ફિલ્મ વણઝારી વાવ માં દમદાર અભિનય થકી જય શ્રી ખુબ લોકપ્રિય બની ત્યાર બાદ ઘણી બધી ફિલ્મોમાં જય શ્રી ટી એ અભિનય કર્યો જેમાં ગોરલ ગરાસણી.
કેસર ચંદન પ્રેમદિવાની કળિયુગ ની સીતા પાલવડે બાંધી પ્રીત તેજલ ગરાસણી નાગમતી નાગવાળો મળી તારા અઘોર નગારા વાગે મારો રસિયો સાજન સાથે 1986 માં આવેલી ફિલ્મ લોહી ભીની ચૂંદડી નું ગીત વાંકી વડુ તો મારી કેડ વળી જાય આજે પણ લોકોને નાચવા માટે મજબૂર કરેછે તે સોંગ નો.
ડાન્સ આજે પણ જય શ્રી ટી નો યાદગાર છે જયશ્રી એ ઘણી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી રણજીત રાજ નરેશ કનોડિયા જેવા સુપરસ્ટાર અભિનેતા સાથે ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જય શ્રી ના નામ પાછડ જે ટી લાગે છે તે બોલવામાં તેમની સરનેસ તલપડે અઘરી લાગવાના કારણે ટી.
શબ્દ જય શ્રી એ રાખી દિધું જેના કારણે કાયમ તેમનું નામ જયશ્રી ટી રહી ગયુ અભિનેત્રી જયશ્રીએ હિન્દી મરાઠી ગુજરાતી ફિલ્મો માં સાઈડ અભિનેત્રી ડાન્સર કોમેડીયન ઘણી ફિલ્મોમાં નેગેટિવ પાત્ર પણ ભજવ્યું હતું આ સાથે તેઓ મોટી ઉંમરે માતા કાકી માસી નું પાત્ર પણ ભજવ્યું છે જયશ્રી ટીના ઘણ બધા.
એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જેમાં બે વાર મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પુરસ્કાર ત્રણવાર ગુજરાત રાજ્ય સરકાર પુરસ્કાર હૈદરાબાદ સિને પુરસ્કાર સાથે દિલ્હી અને મુંબઈમાં પણ પુરસ્કાર અપાયા છે સાથે લાઈફ ટાઈમ અભિનય એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે.