કપિલ શર્મા બાદ ટેલિવિઝનના એક બીજા મોટા કોમેડિયને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના બહાને કંઈક એવું કહી દીધું છેકે તેના પર હંગામો થશે એ નક્કીછે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો દરેક લોકો વિરોધ કરી રહ્યા છે વિરોધ કરવાની પણ એક રીતે હોય છે પરંતુ કેટલાય લોકો એવી એવી વાત લખી રહ્યા છેકે વાંચીને પણ શરમ આવે.
હકીકતમાં કોમેડિયન રાજીવ નિગમે પોતાના ટવીટર હેન્ડલથી એબીપી ન્યૂઝની એન્કર રુબી કાલિયાકત અને અનુપમ ખેરની આ તસ્વીરને શેર કરીછે તવસીર બે દિવસ પહેલા થયેલ પ્રોગ્રામની છે જેમાં અનુપમ ખેર કાશ્મીરી પંડિતોના દુઃખને સાંભળી રડી પડ્યા હતા રુબી અનુપમને રડતા બંદ કરવાની કોશીશ કરવા લાગી.
અને એમણે અનુપમ ખેરને ગળે લગાવી લીધા પરંતુ રાજીવ નિગમે આ તસ્વીર પર જે કેપશન લખ્યુંછે તે ખુબ આપત્તિજનક છે રાજીવે લખ્યુંકે જે રીતે એમનું દુઃખ જાહેર થયું એવી રીતે જ બધાનું હોવું જોઈએ ત્યારે સાચો ન્યાય મળશે બધાને અહીં કોમેંટમાં એક વ્યક્તિએ રાજીવને કહ્યું જેવી રીતે કાશ્મીરી પંડિતો પર વીતી છે એવી રીતે તમારા પર પણ વીતે.
ત્યારે તમારું દુઃખ જાહેર કરવાની ઈચ્છા પણ પુરી થઈ જશે બીજાએ લખ્યું તમે ગંભીર રીતે કોમેડીય તોછો પરંતુ તમારી કોમેડી બહુ સસ્તી છે જયારે ત્રીજા લખ્યું શરમ કરો બેરોજગાર કોમેડિયન રાજીવ અન્યએ લખ્યું એ પોસ્ટ બતાવે છેકે તમે કેટલા નીચ હરકતના માણસ છો અહી જેવી અનેક કોમેંટ રાજીવ વિરુદ્ધ જોવા મળી.