હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત અત્યારના દિવસોમાં ખુબ મુશ્કેલીના સમયમાં થી પસાર થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પોતાના લગ્ન ને લઈને ચર્ચામાં આવી છે વાતમાં કંઈક એવું થયું હતું કે રાખી સાવંતે લગ્ન ની તસ્વીર શેર કરી હતી અને તેને પતિ આદિલ ખાન દુર્રાનીએ રાખી.
સાથેના લગ્નને સ્વીકારવાની ના પાડી દીધી હતી અરે એટલું નહીં જ નહીં રાખી ની માં પણ અત્યારે હોસ્પિટલ માં બીમાર પડી છે તેના વચ્ચે રાખીએ લગ્ન પણ કરી લીધા અને પછી છેલ્લા રાખી પતિ આદિલે લગ્ન સ્વીકાર્યા હવે તેના વચ્ચે એક ચોંકાવનાર સમાચાર આવ્યા છે હકીકત માં રાખીએ તેની.
પ્રેગ્નન્સીને લઈને મોટો ખુલાસો કર્યો છે ગઈકાલે એટલે કે 18 જાન્યુઆરી 2023 ના રોજ વિરલ ભાયાણી ના પેજ પરથી એક પોસ્ટ સામે આવી છે જેના મુજબ અભિનેત્રીએ કબૂલ્યું છેકે જ્યારે તેઓ બિગ બોસ મરાઠી હાઉસમાં હતી ત્યારે તેઓ ઘરે હતી અને એ સમયે તેણે કહ્યું હતું કે તેણી ગર્ભવતી છે પરંતુ દરેકને.
લાગ્યું કે રાખી મજાક કરી રહી છે પેજ દ્વારા શેર કરેલ માહિતી મુજબ એમને રાખીએ ફોન પર જણાવ્યું કે હા ભાઈ હું પ્રેગ્નેટ હતી અને બિગબોસ મરાઠી શોમાં તેની જાહેરાત પણ કરી હતી પરંતુ લોકોને લાગ્યું મજાક છે બધાએ ગંભીરતાથી ન લીધું એ સમએ રાખી પ્રેગ્નેટ હતી પરંતુ હવે તેનું મિસ કેરેજ થઈ ગયું હતું.
પરંતુ મિત્રો આમાં કેટલું સાચુંછે એ ન કહી શકાય કારણ કે આ પોસ્ટ શેર કર્યાના થોડા સમય પછી તેને ડીલીટ કરી દેવામાં આવી હતી વિરલ ભાયાણી એ પોસ્ટને થોડા સમય બાદ ડીલીટ કરી દીધી હતી હવે રાખીની પ્રેગન્સી વાળી વાત પર અમારું પેજ કન્ફર્મ નથી કરતું જેની તમામ વાચકમિત્રો એ નોંધ લેવી.