સોશિયલ મીડિયામાં અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જેમાં ઘણા ભારતીય યુવાનો ઇન્ટરનેટ ફેસબુક અને ઈન્સ્ટ્રાગ્રામ ના માધ્યમથી વિદેશી યુવતી ઓ સાથે પ્રેમ સંબંધો માં બંધાય છે અને પોતાના ભારતીય સંસ્કૃતિ સંસ્કાર ભર્યા વર્તનથી તે યુવતીઓને ભારત તરફ મોહિત કરે છે.
અને લગ્ન કરીને ભુરી મેમ ને પણ પોતાના નામની બંગડીઓ પહેરાવીને સાડી ઓઢાડે છે ભારતમાં ઘણા બધા કિસ્સાઓ એવા છે જેમાં વિદેશી યુવતી ભારતના યુવાનો ના ઘરના પાણી ભરતી થઈ ચુકી છે એવો જ એક વિડીઓ સામે આવ્યો છે જેમાં વિદેશી યુવતી માથામાં સિંદૂર અંને કપાળે.
ચાદંલો કરીને ભેસંનુ વાસીદું વાળતી ખેતરમાં ડુગંરી ચોપતી જોવા મળે છે જેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિડિઓ શેર કર્યા છે તેને પોતાનું નામ જુલી રાખેલું છે અને ઈન્સ્ટ્રાગ્રામ પર તેની આઈડી નમસ્તે જુલી છે તેમાં તે ખેતરમાં કામ કરતી તેના પતિને જણાવી રહી છે કે મને ખુબ મજા આવે છે.
ખેતરમાં કામ કરતા આને હું કામ કરી ખુશ છું પ્રકૃતીના ખોળે હું પ્રફુલ્લિત છું તેના હીન્દી માં શબ્દો પણ ખુબ જ મીઠા લાગે છે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેને પોતાની ખુશી વ્યક્ત કરી છે આ જર્મન યુવતી ભારતના યુવાનો સાથે ઈન્સ્ટ્રાગ્રામ થી પ્રેમમા પડી અને તેની સાથે ભારત લગ્ન કરવા.
પહોંચી તેને ભારતીય સંસ્કૃતિને અપનાવીને હિન્દુ રીવાજો અનુસાર આ યુવકથી લગ્ન કર્યા હતા અને હાલ તે હિન્દુ સંસ્કૃતિ થી સજ્જ પોશાકોમાં જોવા મળી રહી છે તેના ઘણી બધી તસવીરો પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે