આજે આપણે એક એવી દીકરી વિષે વાત કરવાના છીએ કે જેને હાલમાં અભ્યાસ માં ધ્યાન લગાવીને પોતાના માં બાપનું નામ રોશન કર્યું છે ચાલો આપણે તે દીકરી વિષે આગળ વાત કરીએ. આજના સમયમાં અભ્યાસનું મહત્વ ઘણું વધી ગયું છે અને આજના સમયમાં બધા જ યુવાનો તેમના અભ્યાસ માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે.
આજે યુવાનો અભ્યાસ પૂરો કરીને નોકરી અને ધંધો પણ કરતા હોય છે. આવી જ રીતે તેમની દીકરી વિષે જાણીએ. જેને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૨ % મેળવીને મોટો ઇતિહાસ બનાવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સમગ્ર ઘટના ગુજરાત ની છે. આ દીકરી મૂળ નોઈડાની સાકરી શેરીમાં એક નાનકડા ઘરમાં રહે છે અને તેમનું નામ આકાંક્ષા પ્રસાદ છે.
તેને હાલમાં ધોરણ ૧૨ CBSE માં બોર્ડની પરીક્ષામાં ૯૨ % માર્ક્સ મેળવી લીધા છે. દીકરી આકાંક્ષાના પિતા રાજેશ્વર પ્રસાદ રિક્ષા ચલાવે છે અને તેમના પરિવારનું તેઓ તેમાંથી ગુજરાન ચલાવે છે. તેઓ આખો દિવસ આ કામ કરે છે અને તેમાંથી તેઓએ દીકરીને અભ્યાસ કરાવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ પરિવાર મિડલ ક્લાસમાથી આવે છે. તેઓ આખો દિવસ રીક્ષા ચલાવે છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ દીકરીને સાથે સાથે અભ્યાસ પણ કરાવે છે. તેઓએ તેમની દીકરીને અભ્યાસ કરાવવામાં કોઈ કસર નથી છોડી.
અને દીકરીને સારો એવો અભ્યાસ પણ કરાવ્યો છે. તેઓ તેમનાથી થાય એટલી મદદ કરી હતી અને તેઓએ તેમના માતા-પિતાનું સપનું પૂરું કરવા મહેનત કરી છે. દીકરીએ જાતે ઘણી મહેનત કરી હતી અને તેઓએ દીકરીએ દિવસ રાત જોયા વગર રોજે રોજ ખુબ મહેનત કરી અને આ મોટી સિદ્ધિ મેળવી હતી. તેઓ રોજે રોજ ચાલીને શાળાએ જતા હતા.
અને દીકરીએ હિંમત રાખીને બારમા ધોરણમાં સારા એવા માર્ક્સ મેળવ્યા. પછી પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું અને દીકરી ઘરના કામમાં પણ મદદરૂપ બની અને હવે દીકરીનું સપનું આગળ વકીલ બનવાનું છે.