દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેની આવનાર ફિલ્મ ગહેરાઈયાનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું ફિલ્મને જબરજસ્ત સહકાર મળી રહ્યોછે ટ્રેલરને લોકોએ ખુબજ પસંદ કર્યું છે અહીં ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરતા સમયે ફિલ્મના બધા કાસ્ટ અને ડાયરેક્ટર પણ હાજર હતા અહીં બધાએ ફિલ્મને લઈને પોત પોતાના અનુભવ જણાવ્યા હતા.
આ દરમિયાન દીપિકાએ પોતાના અનુભવ બતાવતા ઘણુંબધુ કહ્યું હતું પરંતુ અહીં બધાની નજરો દીપિકા સામે હતી કારણ કે દીપિકાનું લુક ખુબજ બોલ્ડ હતું અહીં દીપિકાએ રેડ કર્લરની ડ્રેસ પહેરી હતી જેમાં તેઓ ખુબજ સુંદર લાગી રહી હતી તે દરમિયાનના દીપિકાના ફોટો સોસિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યા છે.
ફેન દીપિકાના વખાણ કરી રહ્યા છે પરંતુ અહીં કેટલાક ફેને દીપિકાના આ પ્રકારના ડ્રેસ પહેરવા પર વાંધો ઉઠાવ્યો હતો અહીં કેટલા લોકોને દીપિકાનો આ લુક પસંદ આવ્યો ન હતો અને એમણે દીપિકાને જબરજસ્ત ટ્રોલ કરી હતી જેને લઈને ટ્રોલરોએ અલગ અલગ કોમેંટો કરીને દીપિકા પાદુકોણને ટ્રોલ કરી હતી.
અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું મેડમ આજે તો ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છો શુભ દિવસ કહેવાય એ દિવસે તો સરખા કપડાં પેરી એવો અન્ય યુઝરે કહ્યું બોલીવુડમાં કંઈ શરમ જેવું બચ્યું છેકે નહીં જેવી અનેક કોમેંટ કરી દીપિકાને ટ્રોલ કરી હતી મિત્રો તમને કેવું લાગ્યું દીપિકા પાદુકોણનું આ લુક કોમેંટ કરી જવણાવવા વિનંતી.