લગ્ન પ્રંસગે વરરાજા સાથે દુલ્હને ડાન્સ કર્યો હતો એનો વીડિઓ ટિકિટોક પર વાઇરલ થયો છે તે ત્રણ બાળકોની માતા છે અને વ્યવસાયે નર્સ છે વીડિઓ માં ડાન્સ ફ્લોર ઉપર ખુરશી માં વરરાજા બેઠેલા છે અને કન્યા એમના ઉપર દેખાય છે આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વીડિઓ માં તમે જોઈ શકો છો વરરાજા ખુરશી માં બેઠેલ છે અને કન્યા તેના પર ચડી ને ડાન્સ કરી રહી છે આ જોઈ ને લગ્ન માં આવેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા આ દુલ્હનનું નામ નતાલી સેન્ડર્સ છે નાતાલી 3 છોકરા ની માં છે અને તે નર્સ છે એમને આ વીડિઓ એમના ટીક ટોક એકાઉન્ટ માં શેર કર્યો હતો.
જે બઉ ઝડપ થી વાઇરલ થઈ રહ્યો છે વીડિઓ માં એમને લખ્યું છે કે જ્યારે તમે તમારા લગ્ન માં ડ્રિક કર્યું હોય ત્યારે આ વીડિઓ સોશિયલ મીડીયમાં 4.8 મિલિયન લોકો એ જોયો છે સોશિયલ મીડિયામાં 6 સેકેન્ડ નો વીડિઓ જોઈ ને લોકો હેરાન થઈ ગયા છે ઘણા લોકો ને દુલ્હન નું આ રીતે નાચવું સારું લાગી રહ્યું છે તો ઘણા લોકો ને કહેવું.
એવું છે કે સગા સબંધી ઓ ની સામે આ રીતે ડાન્સ કરવું એ સારું ના કેવાય એક માણસે કોમેન્ટ કરી કે તમારે આ બધું રિસેપ્શન પછી કરવું હતું બીજા માનશે કહ્યું કે ભાઈ વડીલ ની સામેજ અને એક માણશ એવું લખ્યું કે તમારા માતા પિતા ને ગર્વ થવો જોઈએ અને ઘણા લોકો એ એમના વખાણ કર્યા ઘણા લોકો કહે છે કે આ લગ્ન જોરદાર થશે.