Cli
જે છોકરા ને ઇન્ડિયન આઇડલ શોમાંથી કાઢ્યો, એણે જ મોટું કામ કરી બતાવ્યું...

જે છોકરા ને ઇન્ડિયન આઇડલ શોમાંથી કાઢ્યો, એણે જ મોટું કામ કરી બતાવ્યું…

Bollywood/Entertainment Breaking

જો આપની પાસે ટેલેન્ટછે તો દુનિયાની કોઈ પણ તાકાત સક્સેસ થતા આપને રોકી શકતી નથી જે વ્યક્તિને થોડા સમય પહેલા ઇન્ડિયન આઇડલ શો માંથી બહાર કાઢવામાં આવ્યો હતો તેને પોતાનો આલ્બમ રિલીઝ કર્યો છે અને આ સોગં ની લોકપ્રિયતા એવી સામે આવી છેકે એને રીજેક્ટ કરનાર શોના જજ પણ હેરાન થઈ ગયા છે.

નોર્થ ઈસ્ટ ના સિગંર રીતો ઈન્ડીયન આઇડલ શોમાં આવ્યા હતા પણ એમના સારો અવાજ અને શ્રેષ્ઠ પરફોર્મન્સ હોવા છતાં પણ એમને શોથી બહાર કરવામાં આવ્યા હતા રીતોએ આ શોમાં પોતાનું લખેલું ગીત હીર રાંજના પ્લે કર્યું હતું અને આ સોંગ ખૂબ જ સરસ હતું તેનાથી લોકો અને સેલિબ્રિટી સુધી બનાવવા લાગ્યા હતા.

એ છતાં પણ રીતોને આ શોથી બહાર કરવામાં આવ્યો હતો લોકો ખૂબ વિરોધ અને કેમ્પિયન પણ ચલાવ્યા હતા પરંતુ રીતોને શોમાં ના લેવામાં આવ્યા પરંતુ આ બાદ દેશની સૌથી મોટી કંપની દેશી મ્યુઝિક ફેક્ટરી એ આ સોગંથી પ્રભાવિત બનીને રીતોને આ સોગં ગવડાવ્યું અને એનું.

આલ્બમ સોગં પણ બનાવી દિધું આ વિડીયો સોંગમાં અભિનેત્રી શિવાંગી જોશી અને રોહિત ખંડેલવાલ ની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે ગીત રિલીઝ થતાની સાથે જ 7 લાખથી વધારે વ્યુ એક જ દિવસમાં આવી ગયા છે લોકો આ ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે જે રીટો ને ઈન્ડીયન.

આઇડલ શો માંથી બહાર કઢાયો એને મોટા મંચ પર સ્થાન મળ્યું આજે લોકો એને ખુબ પસંદ કરી રહ્યા છે સાથે આ સોગં ઘણા રેકોર્ડ તોડી નાખશે એવું પણ જણાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *