બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન અને પહેલીવાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફર નો શર્મનાક ખુલાસો કર્યો છે વિદ્યા બાલન જણાવ્યું છે કે તેને એક ડાયરેક્ટરે પોતાની રૂમમાં એકલી બોલાવી હતી ત્યારબાદ શું થયું તે દરેક અભિનેત્રીએ જાણવું જોઈએ અભિનેત્રી વિદ્યા બાલન બોલીવુડ ટોપ એક્ટ્રેસ માંથી એક છે.
વિદ્યા બાલન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહુર પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરની પત્ની છે અને તેની સાથે જ આ પ્રકારની ઘટના બની છે તો તે ખૂબ જ મોટી વાત છે વિદ્યા બાલન એક ઇન્ટરવ્યૂમાં સમગ્ર ઘટના જણાવતા કહ્યું કે મારી સાથે બનેલી એક ઘટના મને યાદ છે મેં એક ફિલ્મ સાઇન કરી હતી.
એક એડ ફિલ્મ શૂટ કરવા માટે હું ચેન્નાઈ ગઈ હતી ફિલ્મ ડાયરેક્ટરે મને મળવા માટે બોલાવી હતી કારણકે મેં ફિલ્મ માટે હા પાડી હતી એટલા માટે હું ડાયરેક્ટરને મળવા પહોંચી સૌ પહેલા અમે કોફી સોપ માં મળ્યા હતા પરંતુ ત્યારબાદ એ ડાયરેક્ટર મને રુમમાં આવવા કહેવા લાગ્યો હું એકલી હતી.
એટલે સમજી ના શક્યા પરંતુ આ સમયે મેં યુક્તી કરી જ્યારે અમે રૂમમાં પહોંચ્યા તો મેં દરવાજો ખુલ્લો મુકી દિધો ત્યારબાદ ડાયરેક્ટરે મારી સાથે કોઈ જબરદસ્તી ના કરી આવી રીતે મેં કાસ્ટીંગ કાઉચ નો શિકાર બનતા પોતાની જાતને બચાવી હતી ડાયરેક્ટરે કોઈ ઈશારો કર્યો નહોતો પરંતુ હું સમજી ગઈ હતી.
કે હું અસલામત છું મને એ રુમ જોતા જ અંદાજો આવી ગયો હતો જોકે આ ઘટના બાદ મને એ ફિલ્મ મળી નહોતી વિદ્યા બાલનને જણાવ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની શકી નથી પરંતુ મેં ઘણી એવી ઘણી ડરાવે એવી કહાનીઓ સાભડી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યા પહેલા.
મારા માતા પિતા ની સૌથી મોટી બીક જ આ હતી જેના કારણે મારા માતા પિતા હું ફિલ્મો માં કામ કરતી એનાથી ખુશ નહોતા વિદ્યા બાલન એક સ્માર્ટ મુવ ના કારણે બચી શકી પરંતુ એવી ઘણી બધી બોલીવુડ અભિનેત્રીઓ છે જેમને ફિલ્મો આપતા પહેલા આ પરીસ્થીતી થી પસાર થવું પડે છે.