બોલીવુડ મશહૂર અભિનેતા ડીરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના મો!તના મામલામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે સતીશ કૌશિક નું મો!ત હદ્વય રોગના હુમ!રાધે કારણે નહીં પણ તેમની હ!ત્યા કરવામાં આવી છે આ નિવેદન આપ્યું છે એક મહીલાએ જે દિલ્હી પોલીસ પાસે પહોંચી છે અને એ મહિલાએ દિલ્લી પોલીસમાં.
પોતાનું નિવેદન આપતા આ વાતનો ખુલાસો કર્યો છે આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ ફાર્મ હાઉસના માલીક વિકાસ માલુ ની પત્ની છે જે દિલ્હી ફાર્મ હાઉસમાં સતીશ કૌશિક રોકાયેલા હતા અને જે જગ્યાએ સતીશ કૌશિક ની તબિયત બગડી હતી એ જ ફાર્મ હાઉસના માલિક ની પત્ની એ પોલીસને જણાવ્યું કે સતીશ કૌશિકની હ!ત્યા તેના પતિએ કરી છે.
કારણકે સતીશ કૌશિકે તેના પતિ વિકાસ માલુને 15 કરોડ ઉધાર બીઝનેસ માટે આપેલા હતા અને એ 15 કરોડ તેના પતિ પાછા આપી શકતા નહોતા તેના કારણે જ સતીશ કૌશિક ને રસ્તામાંથી તેના પતિએ જ હટાવ્યા છે એવું નિવેદન દિલ્હી પોલીસને એ મહીલાએ આપ્યું છે
સાથે એ મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ ન!સીલા સફેદ પાવડરનો વ્યાપારી છે.
અને સતીશ કૌશિકને પણ આ નસીલો સફેદ પાવડર આપીને જ મો!તને ઘાટ ઉતાર્યા છે મહીલાએ જણાવ્યું કે સતિશ કૌશીક એકવાર દુબઈ વાળા અમારા ઘેર આવ્યા હતા આ સમયે હું ડ્રોઈંગ રૂમમાં હતી જ્યારે મારા પતિ અને સતીશ કૌશિક ની વચ્ચે 15 કરોડ લઈને વિવાદ સર્જાયો હતો સતીશ કૌશિક જણાવી.
રહ્યા હતા કે તેમને પૈસાની ખૂબ જરૂર છે અને તેમને પોતાના 15 કરોડ પાછા જોઈએ છે આ સમયે સતીશ કૌશિકે એમ પણ જણાવ્યું હતું કે મેં 15 કરોડ તમને ઇન્વેસ્ટ કરવા માટે આપ્યા હતા પરંતુ ના તો આ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા ના પાછા આપ્યા હું છેતરપિંડી મહેશુશ કરી રહ્યો છું આ મહીલાએ પોલીસને એક તસવીર પણ આપી છે.
જેમાં સતિશ કૌશીક સાથે આ મહીલા અને તેનો પતિ પણ છે દુબઈ માં એક પાર્ટી પહોંચ્યા હતા અને એ પાર્ટીમાં દાઉદ ઈબ્રાહિમ નો દિકરો પણ સામેલ હતો પોતાની ફરીયાદ માં એ મહીલાને એમ પણ જણાવ્યું કે તેનો પતિ ઘણા નબીરા પર્દાથો નો વેપાર કરે છે અને એ સમયે મારા પતિએ સતીશ કૌશિકને એ વચન.
આપ્યું હતું કે તે પૈસા થોડા સમયમાં પાછા આપી દેશે પરંતુ કોરોનાના સમયમાં આ પૈસા મારા પતિએ બધા જ વાપરી નાખ્યા અને ત્યારબાદ સતીશ કૌશિક ને આપવા માટે તેના પતિ પાસે પૈસા રહ્યા નહીં એ મહિલાએ જણાવ્યું કે આ પૈસા પરત પાછા ના આપવા પડે એ માટે મારા પતિએ છુટકારો મેળવવા માટે સતીશ કૌશિકની નિર્મમ હ!ત્યા કરી છે.
]છેલ્લા ઘણા સમયથી મારો પતિ સતીશ કૌશિકને મારવા માટેની પ્લાનિંગ કરતો હતો અને આ પ્લાનિંગ બાદ જ સતીશ કૌશિક ને મારા જ પતિએ મારી નાખ્યાં છે મહીલાએ તમામ સબુત પણ આપ્યા છે તેને જણાવ્યું કે 24 ઓગસ્ટ 2022 ના રોજ સતિશ કૌશીક અને તેના પતિ વચ્ચે આ 15 કરોડ ને લીધે વિવાદ થયો હતો.
મહીલાને જણાવ્યું કે મારા પતિ વિકાસ માલુ અને સતિશ કૌશીક વચ્ચે કોઈ એગ્રીમેન્ટ પણ બનાવવામાં આવેલો છે અને ફાર્મહાઉસમાં આ ઘટના સામે આવી તો વિકાસ માલુ ની પત્ની એ દિલ્હી પોલીસ ને આ પ્રકારનુ નિવેદન આપ્યું છે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ અને સીબીઆઈ તપાસ કરી રહી છે.