બોલીવુડ અભિનેત્રી બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાનવી કપૂર તાજેતરમાં સ્પોટ થઈ હતી એને વાઈટ ટોપ અને ગ્રીન સોર્ટ એકદમ ફિટ જીમ પેન્ટ પહેલી હતી જેમા એ ખૂબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી શોર્ટ જીમ પેન્ટમાં એની બેક સાઈડ ખૂબ જ આકર્ષક અને હોટ દેખાઈ રહી હતી આ દરમિયાન ચાહકોએ.
પાછળથી સો બિગ કહીને બૂમ પાડતા જાનવી કપૂર એ પાછળ ફરીને થેન્ક્યુ કહ્યું હતું એની આ અદા ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી જાનવી કપૂરના ફિલ્મી કેરિયરમાં 2018માં આવેલી ફિલ્મ ધડક મુખ્ય ભૂમિકા હતી આજકાલ તે શાહરુખ ખાનના દીકરા આર્યન સાથે દ લી સ્ટેટબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈનસ્ટટ્યુડ નામની.
એક પ્રસિદ્ધ સંસ્થા માં અભિનય માટે શિક્ષણ લઈ રહી છે જેમાં રણબીર કપૂરે પણ શિક્ષણ લીધું હતું રિપોર્ટ અનુસાર આવનાર ફિલ્મ સિધ્ધતથી તે બોલીવુડમાં રીબેક કરશે અર્જુન કપૂર ની બહેન જાનવી કપૂર ઈન્સ્ટ્રાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના બોલ્ડ અને હોટ ફોટાઓ ચાહકોની વચ્ચે મુકતી રહે છે ચાહકો પણ એને ખૂબ પસંદ કરે છે.