Cli
સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ની એક્ટ્રેસે સેટ પર કરી લીધી ખુદ ખુશી, બોલીવુડમાં દુઃખોનો પહાડ તૂટ્યો...

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ની એક્ટ્રેસે સેટ પર કરી લીધી ખુદ ખુશી, બોલીવુડમાં દુઃખોનો પહાડ તૂટ્યો…

Bollywood/Entertainment Breaking

અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી શો ના સેટ પર અભિનેત્રી તુનીશા શર્માએ પોતાના કો એક્ટર શહેજાન મહોમ્મદ ખાન ના મેકઅપ રુમ ના બાથરૂમ માં ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી છે તે ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી હતી તે ઘણા સમયથી સેટ પર ખૂબ જ ઉદાસ અને ચિંતામાં જોવા મળતી હતી.

તુનીશા શર્મા માત્ર 20 વર્ષ ની હતી તેને પોતાના અભિનય કેરિયર ની શરૂઆત ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ થી કરી હતી ત્યારબાદ ચક્રવર્તી અશોક સમ્રાટ ગબ્બર પૂછવાલા શેર એ પજાબં મહારાણા રણજીતસિંહ ઈન્ટરનેટ વાલા ઈશ્ક અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા ટીવી શો માં કામ કર્યું હતું.

અને તે અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી શોમાં શહેજાદી મરીયમ ની ભુમીકા અદા કરી રહી હતી તુનીશા શર્મા એ ફિતુર બારબાર દેખો કહાની 2 દુર્ગારાની અને દબંગ 3 જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો બોલીવુડ અભિનેતા સલમાન ખાન ની ફિલ્મ દબંગ 3 માં તુનીશા શર્મા એ એક કેમીયો રોલ અદા કર્યો હતો.

ફિલ્મ ફીતુર અને બાર બાર દેખો માં તે યંગ કેટરીના ની ભુમીકા માં જોવા મળી હતી તો કહાની 2 માં તે વિદ્યા બાલનની દીકરી ના પાત્રમાં જોવા મળી હતી તુનીશા શર્મા ની ખુદ ખુશી પાછડ તેના કો એક્ટર શહેજાન મહોમ્મદ ખાન નો હાથ છે તેવા આરોપ તેની માતાએ લગાવ્યા છે પોલીસ આ મામલે પુછપરછ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *