બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે જેમને પોતાના જમાનામાં પોતાના દમદાર અભીનય અને પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવી દીધા હોય એટલું જ નહીં પરંતુ લોકો એ અભિનેત્રીઓના પાછળ એટલા પાગલ હતા કે તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર રહેતા હતા.
એવી જ એક સુપરસ્ટાર અભિનેત્રી હતી રીના રોય જે આજે 60 વર્ષની થઈ ગઈ છે પોતાની ખુબસુરત અદાઓ અને દિલકસ મુસ્કાન થી લોકોના દિલમાં રાજ કરતી રીના રોયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી નાગીન ના.
પાત્ર માં તે ખુબ ફેમસ બની હતી પોતાના લગ્ન બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ હતી અને ત્યારબાદ તે બોલીવુડ ફિલ્મોથી ખૂબ દૂર થઈ ગઈ હતી એક સમયની ખૂબ જ સુંદર અભિનેત્રી આજે એટલી બદલાઈ ગઈ છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ છે પોતાનું સ્લિમ મદમસ્ત ફિગર થી ફેન્સ ને.
મદહોશ કરતી રીના આજે ખુબ જાડી અને બેડોળ લાગે છે લગ્ન બાદ લડંન અને પાકીસ્તાન માં રહ્યા બાદ હવે ભારતમાં રીના રોય ગુમનામી ની જીંદગી વિતાવી રહી છે આજે જે હાલત માં રીના રોય છે તે ને જોતા ફેન્સ દુઃખી જોવા મળી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.