લોકસાહિત્યકાર દેવાયત ખાવડે પોતાના સાગીરથો સાથે મળીને તારીખ 6 ડીસેમ્બર ના રોજ રાજકોટ સરેશ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર જાન લેવા હુમલો કર્યો હતો અને લાકડી ધોકા પાઇપો વડે માર મારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી મયુર સિંહ રાણા ને સારવારથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સતત દસ દિવસથી દેવાયત ખવડની પોલીસ તપાસ કરી રહી હતી અને શોધી રહી હતી પરંતુ દેવાયત ખાવડ દસ દિવસથી પોલીસની નજરો થી ભાગતો ફરતો હતો મયુર સિંહ રાણા ના પરીવારજનો એ દેવાયત ખાવડ ની ધડપકડ માટે કમીશનર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ક્ષત્રિય સમાજની.
મહીલાઓ એ આવેદનપત્રો આપ્યા હતા રોડ પર બેસી સતત મયુર સિંહ રાણા ના પરીવારજનો માંગ કરી રહ્યા હતા કે દેવાયત ખાવાની ધડપકડ કરવામાં આવે પરંતુ દશ દિવસ થી દેવાયત ખાવડ ની પોલીસ દરેક જગ્યાએ શોધ કરવા છતાં પણ હાથ આવ્યો નહોતો આ વચ્ચે પીએમ ઓ ઓફીસ.
ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ને મયુર સિંહ રાણાને પત્ર લખતા દેવાયત ખાવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી આવ્યો હતો અને તેને રાજકોટ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો દેવાયત ખાવડે જણાવ્યું હતું કે સમય આવે ત્યારે જવાબ આપીશ દેવાયત ખવડ આ દરમિયાન હસતા મુખે.
જોવા મળ્યો હતો તેને પોતાના આ કાર્યથી કોઈ પસ્તાવો થતો હોય તેવું લાગી રહ્યું ન હતું અને તેને હસતા મુખે પોલીસ સામે પોતાની હાજરી આખરે નોંધાવી હતી મયુર સિંહ રાણા પર હુ!મલો કરીને નાસ્તો ફરતા દેવાયત ખાવડે કોર્ટમાં આગોતરા જામીન પણ માગ્યા હતા આ અગાઉ પણ.
દેવાયત કાવડ વિરુદ્ધ મારામારી ના ત્રણ કેશ નોંધાઈ ચુક્યા છે સુરેન્દ્રનગર 2017 માં મુળી અને ચોટીલામાં 2015 માં 335 કલમ હેઠળ ગુનો દાખલ કરવા મા આવેલો હતો એ વચ્ચે મયુરસિંહ રાણા ના પરીવાર સાથે ક્ષત્રિય સમાજનો રોષ છેલ્લા 10 દિવશ થી જોવા મળતો હતો સતત ન્યાયની અપીલ.
કરતાં પણ તેમને કોઈ જવાબ મળી રહ્યા નહોતા તેના કારણે પીએમઓ ઓફિસ ખાતે પત્ર લખીને નરેન્દ્ર મોદીને જાણ કરી હતી આ મામલો ખૂબ ગંભીર રુપ ધારણ કરતા દેવાયત ખાવડ આખરે પોલીસ સામે આવી પહોંચ્યા છે અને પોલીસે ધડપકડ કરીને હવે કાર્યવાહી હાથ ધરીછે આ મામલે તમે શું કહેશો.