યુક્રેન અને રિશીય વચ્ચે થઈ રહેલ યુદ્ધને લઈને એક સમયે લાગતું હતું કે બધું પૂરું થઈ જશે ત્યાં ફસાયેલ હજારો વિધાર્થીઓનું શું થશે એવામાં ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું અને ભારતના કેટલાય વિધાર્થીઓને ત્યાંથી લાવવામાં આવ્યા આ ઓપરેશન ગંગામાં ભારત સરકાર સાથે સાહસિક.
ભારતીય પાયલોટનું પણ યોગદાન છે જેમાંથી એક છે મહાસ્વેતા ચક્રવર્તી 24 વર્ષની મહાશ્વેતાએ પોતાની હિંમત જુસ્સો અને સમજદારી સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં વિમાનને લેન્ડ કરાવ્યું એટલું જ નહીં પરંતુ ત્યાંથી 800 લોકોના જીવ બચાવ્યા અને મહશ્વેતાએ પોલેન્ડ હંગેરી બોર્ડર પરથી 800 ભારતના.
વિધાર્થીઓને ભારત લાવ્યા મહાસ્વેતા કોલકત્તાની રહેવાશી છે જણાવી દઈએ મહાસ્વેતા બંગાળના ભાજપ મહિલા મોરચાંના પ્રમુખની પુત્રી છે જેઓ તનુજા ચક્રવર્તીની પુત્રી છે ખરેખર ધન્ય કહેવાય કે દેશની દીકરીને જેમણે હિંમતપૂર્વક વિધાર્થીઓને બચાવમાં સફળ રહી મિત્રો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.