કોમેડિયન કપિલ શશર્મા જિંદગીમાં ઉથલ પુથલ ન થાય એવું થઈજ ન શકે પરંતુ આ વખતે એમની પત્ની ગિનીએ એમની જાહેરમાં બેઈજિજતી કરી દીધી હકીકતમાં કપિલ શર્મા નેટફ્લિક્સમાં પોતાનો નવો શો આઈ એમ નોટ ડન લઈને આવી રહ્યા છે બધા જાણે છે કપિલનો સ્વભાવ કેટલો સારો છે તેઓ પોતાના જવાબથી લોકોની બોલતી બંદ કરવામાં માહિર છે.
પરંતુ પહેલી વાર થયું કપિલની બોલતી એમની પત્ની ગિન્નીએ બધાની સામેજ બંદ કરી દીધી કપિલ કહે છે ઘર બનાવવું બહેનના લગ્નની વાત એતો પિતા કહી ગયા હતા પરંતુ ઘર કોની સાથે વસાવવું છે એતો મને ખબર હતી એ હતી મારી પત્ની ગિન્ની તેના બાદ કપિલ ગિન્નીને પૂછે છે એક સ્કૂટરવાળા છોકરાથી તમેં શું વિચારીને લગ્ન કર્યા.
કપિલની વાત ધ્યાનથી સાંભળ્યા બાદ ગિન્ની બોલી પૈસા વાળાથી તો બધા પ્ર્રેમ કરે છે પરંતુ મેં વિચાર્યું ચલો એક ગરીબનું ભલું કરી દઈએ ગિન્નીની આ વાત સાંભળીને કપિલનુ તો મોઢું ઉતરી ગયું કપિલ અને ગિન્નીની લવસ્ટોરી બહુ મજાની છે ગિન્ની એક કરોડપતિની છોકરી હતી અને કપિલના હાલ કેવા હતા એતો બધા જાણે છે.
એક ઈન્ટવ્યુમાં કપિલે કહ્યું કે એમને જાણવા મળ્યું કે ગિન્ની એમને બહુ પસંદ કરે છે ત્યારે મેં કહી દીધું હતું તમે જે ગાડીમાં આવો છો એટલું તો મારો પરિવાર કમાતો પણ નથી એટલે આ સબંધ ન થઈ શકે તેમ છતાં ગિન્નીએ કપિલનો હાથ પકડ્યો અને આજે પોતાના દમ પર કપિલ શર્મા જોડે કરોડોની દોલત છે.