સાઉથના સ્ટાર થલપતિ વિજયનું એક મોટું નામ છે એમણે પોતાના ફિલ્મોથી અનેક હિટ ફિલ્મો આપી છે હાલમાં એમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે અહીં એમનું આ 10 વર્ષ બાદ પહેલું ઇન્ટરવ્યૂ છે એમણે આ ઇન્ટવરવ્યૂ બિટ્સ ફિલનના ડાયરેક્ટર દિલીપ કુમારને આપ્યું છે વાતચીત દરમિયાન.
એમણે જણાવ્યું કે એમણે આજ સુધી કેમ ઇન્ટરવ્યૂ કેમ નથી આપ્યું આ વાતોનો ખુલાસો કરતા કહ્યુંકે હું સાવધાન રહેવા માંગતો હતો જુના ઇન્ટરવ્યૂને તોડી જોડીને અલગ રૂપ આપવામાં આવ્યું એટલે હું સાવધાન રહેવા માંગતો હતો હકીકતમાં વિજયે 2013 માં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે એમની.
વાતનો અલગ રીતે સામે લાવવામાં હતી વાતનું રૂપ અલગ આપવામાં આવ્યું હતું જેનાથી મને ખુબ દુઃખ થયું તેના કારણે તેઓ પરિવાર અને મિત્રોને સમજાવતા રહ્યા અને તેને લઈને એમને કેટલીયે ચોખવટ પણ કરવી પડી હતી એટલે વિજયે હાલમાં કહ્યું કે એજ દિવસથી મેં ચૂપ રહેવાનો નિર્ણય કયો હતો અને આ ચૂપ રહીને એમના 10 વર્ષ ગુજરી ગયા.
થલપતિ વિજયની વાત કરીએ તો તેઓ હાલમાં એમની લેટેસ્ટ ફિલ્મ વરીશુંમાં જોવા મળશે તેઓ આ ફિલ્મથી તેલુગુમાં ડેબ્યુ કરશે એમની એ ફિલ્મમાં સાઉથ એક્ટર રશ્મિકા મંદાના પણ જોવા મળશે આ જોડીને સાથે જોવા માટે ફેન્સ પણ ખુબજ ઉતાવળા છે પરંતુ મિત્રો થલપતિ વિજયના આ ખુલાસા પર તમે શું કહેશો.