બોલીવુડની અભિનેત્રી અને બોલીવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર ની પુત્રી ઈશા દેઓલ જેવો એ બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો થકી લોકચાહના મેળવી છે 2006 માં આવેલી સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રીમાં સલમાનની પત્નીનો રોલ કર્યા બાદ ઘણા સમયથી ઈશા દેઓલ દેખાતી નહોતી તાજેતરમાં એરપોર્ટ પર ઈશા દેઓલ સ્પોટ થઈ છે.
જેમાં એમને બ્લુ જીન્સ બ્લેક ટીશર્ટ અને ખુલ્લા વાળ રાખેલા હતા જેમા આજે પણ નો એન્ટ્રી ફિલ્મ માં લુક હતો એવી જ સુંદર લાગી રહી હતી તેને પોતાનું ફિગર મેન્ટેન કર્યું હોય એમ જણાતું હતું અભિનેત્રી ઈશા દેઓલ મીડિયા સમક્ષ થેંક્યુ કહીને હાથ હલાવીને પોઝ આપી રહી હતી ઘણા સમય બાદ ઈશા દેઓલ.
મીડિયાની સમક્ષ આવી છે આજે પણ ઈશા દેઓલ ઘણી બધી વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરી રહીછે તે વેબ સિરીઝ ના માધ્યમથી અભિનય જગતમાં ફરી રિબેક કરશે ઈશા દેઓલ આજે પણ બોલીવુડમાં પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે સ્પોર્ટ દરમિયાન એમનું ફિગર હેર સ્ટાઈલ જોતા લાગી રહ્યું હતું.