લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોને ખૂબ મનોરંજન કરાવે છે ટીવી શોમાં સર્વોચ્ચ સ્થાને રહેનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેય જેઠાલાલ ના પાત્રની જાય છે જેઠાલાલ નું પાત્ર ભજવનાર દિલીપ જોશીને લોકો ખૂબ પસંદ કરે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જેટલા ચાહકો કોઈ અભિનેતા ના નહીં.
હોય એટલા જેઠાલાલ ના ચાહકો છે એપિસોડમાં જેઠાલાલ નો અંગ્રેજી બોલવા પર ખૂબ મજાક બનાવાય છે તેઓનું તૂટક તૂટક અંગ્રેજી લોકોને ખૂબ હસ આવે છે એપિસોડમાં પણ ગડા ઇલેક્ટ્રોનિક્સ માં જ્યારે ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવા આવે છે ત્યારે નટુકાકા અને બાઘા વાત કરે છે જેઠાલાલ ઈંગ્લીશ બોલી શકતા નથી.
તો ઐયર પણ ઘણી વાતોમાં જેઠાલાલનું મજાક બનાવે છે સિરીયલના બધા પાત્રો સાથે વાત કરતા જેઠાલાલ અંગ્રેજીમાં ખૂબ કાચા પડતા દેખાય છે પરંતુ મિત્રો એ વાત જાણીને આપને નવાઈ લાગશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સેટ પરના તમામ ઇન્ટરવ્યૂ જેઠાલાલ અંગ્રેજીમાં આપે છે.
તેઓ એ ઉચ્ચતર અભ્યાસ કર્યો છે અને માત્ર ભારતમાંજ નહીં પણ વિદેશી અખબારો અને ન્યૂઝ ચેનલમાં દિલીપ જોશી કડકડાટ અંગ્રેજી બોલે છે તેઓ વાસ્તવિક જીવનમાં પોતાની વાતોમાં સૌથી વધારે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે અહેવાલ પ્રમાણે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી જેટલી અંગ્રેજીમાં સ્પીડ શોમાં.
કોઈપણ અન્ય કલાકારોની નથી પરંતુ એપિસોડમાં જેઠાલાલની તૂટક તૂટક અંગ્રેજી સાંભળવાની ખૂબ મજા આવે છે જેના કારણે તેઓ લોકોને મનોરંજન કરાવતા રહે છે વાચકમિત્રો આપનો જેઠાલાલ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને જેઠાલાલ નેપસંદ કરતા હોય તો શેર જરૂર કરજો.