Cli
બે પતિ છોડીને હવે ત્રીજા હમસફર ની તલાશ માં ફરી રહેલી ચાહત ખન્ના ઊંઘ ઉડાવી દે તેવા લુકમા...

બે પતિ છોડીને હવે ત્રીજા હમસફર ની તલાશ માં ફરી રહેલી ચાહત ખન્ના ઊંઘ ઉડાવી દે તેવા લુકમા…

Breaking Bollywood/Entertainment

ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ચાહત ખન્ના પોતાની ફિટનેસ અને સુંદરતા થી ખુબ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ટીવી સીરીયલ બડે અચ્છે લગતે હૈ અને કુબુલ હૈ માં ચાહત ખન્ના એ શાનદાર અભિનય થકી દેશભરમાં નામના મેળવી.

સાથે ચાહત ખન્ના બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સહાયક અભિનેત્રી તરીકે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે આ દિવસોમાં ચાહત ખન્ના પોતાની આવનારી ફિલ્મ યાત્રીને લઈને ખુબ ચર્ચાઓ માં છે ચાહત ખન્ના પોતાની પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં છે સાલ 2006 માં ભરત નરસિંહાની.

સાથે લગ્ન કર્યા અને થોડા જ મહીનાઓ મા છુટાછેડા બાદ ચાહત ખન્ના એ સાલ 2013 માં ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા અને જોહર અને અમેરા નામના બે સંતાનો ને જન્મ આપ્યો પરંતુ ફરહાન મિર્ઝા સાથે પણ તેના સંબંધો ટકી શક્યા નહીં ફરહાને તેને માતા બનાવી છોડી દિધી અને સાલ 2018 માં બંનેના તલાક થયા.

હવે ચાહત ખન્ના સિગંલ મધર બની જીદંગી વિતાવી રહી છે તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન કરવાની ઉત્સુકતા સાથે કોઈ હમસફર ચાહીયે નું સોગં લગાવેલું હતું પોતાની ફિટનેસ અને બોલ્ડ લુક થી ફેન્સ ને દિવાના બનાવતી ચાહત ખન્ના તાજેતરમાં મુંબઈ બાંદ્રા જીમ બહાર.

શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપનેક રેડ ફ્લોવર પ્રિન્ટેડ આઉટફીટ માં ચાહત ખન્ના ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગોગલ્સ માં તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર તેના.

ડીપનેક માંથી છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા ચાહકો ને લોભાવતા જોવા મળ્યા હતા ઢળતી ઉંમરે પોતાની માદક અદાઓ સાથે દિલકશ અંદાજ થી ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા ચાહત ખન્ના ફેન્સ ને ઘાયલ કરતી જોવા મળી હતી તેની અદાઓ પર ફેન્સ ફિદા થયા હતા.

અને તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા ચાહત ખન્ના પોતાની ફિટનેસ અને સુંદરતા નો જાદુ ચલાવતી માદક અદાઓ થી પેપરાજીને પોઝ આપતી જોવા મળી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *