Cli

તારક મહેતા શોની જૂની અંજલિ મહેતાએ શોના મેકર્સ પર લગાવ્યો ગંભીર આરોપ…

Bollywood/Entertainment Breaking

ચર્ચિત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની મુશ્કેલિઓ પુરી થવાનું નામ નથી લઈ રહી પહેલા પણ કેટલાય મુખ્ય કલાકાર શો છોડીને જતા રહ્યાં છે કેટલાક દિવસ પહેલા શૈલેષ લોઢાને શોને છોડી દીધો હતો અને હવે શોના જુના કલાકાર નેહા મહેતા એ નિર્માતા ઉપર આરોપ લગાયો છેકે 2 વર્ષ પછી પણ.

તેમના પેસા નથી આપ્યા જણાવી દઈએ 2020 મેં નેહા આ શોમાંથી નીકળી ગઈ હતિ નેહાને નિર્માતા સામે આરોપ લગાવ્યો છેલ્લે 2 વર્ષથી 6 મહિનાના પેસા નથી મળ્યા આ ઉપર વાત કરતા નેહાએ કહ્યું નિર્માતાનો મેં સંપર્ક કર્યો પણ આ વાતનો માં કોઈ ઉપાય નિકળ્યો નહીં મને બાર બારકહેવું પસંદ નથી મને.

આશા છેકે આ મામલો જલ્દી પતિ જાયઅને મને મારી મહેનતની કમાણી મળી જાય નેહા શોમાં શરૂઆતથી તેનો એક હિસ્સો હતી અને તેમને લગભગ 12 વર્ષ સુધી તેમણે કામ કર્યું છે શો છોડયા પછી નેહા ને નવા કામ કર્યા નેહા તારક મહેતા મેં 2008 થી અંજલી નો રોલ ભજવતી હતી 2020 માં હા નેહા કંઈક.

કારણથી આ શોને અલવિદા કર્યું હતું રિપોર્ટની માનીએ તો શોને છોડયા પછી નેહા એ ગુજરાતી ફિલ્મોની શુટીંગ કરી ચુકી છે તેઓ જલ્દી એક હિન્દી વેબસરીઝમાં પણ જોવા મળશે મિત્રો નેહાના આ ખુલાસા પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *